RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile
RAVI MACHHI

@ravinvarma

social activist, Canser advisor

ID: 329618876

calendar_today05-07-2011 11:15:21

8,8K Tweet

2,2K Takipçi

2,2K Takip Edilen

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

બધા ભેગા થઈ દુનિયા ને ઉલ્લુ બનાવે છે, દરેક ને ખબર છે હાલ ના સમય માં ચીન વગર કોઈને ચાલે એવું નથી, પણ ચીન નું નામ લો એટલે દરેક દેશ ના ભકતો ખુશ થઈ જાય, ચીન થી એટલીજ નફરત હોય તો ચીન થી ઈનપોર્ટ જ બંધ કરી દો, ભારત ની મોટા ભાગ ની ઇન્ડસ્ટ્રીઝ રો મટીરીયલ ચીન થી મંગાવે છે

બધા ભેગા થઈ દુનિયા ને ઉલ્લુ બનાવે છે, દરેક ને ખબર છે હાલ ના સમય માં ચીન વગર કોઈને ચાલે એવું નથી, પણ ચીન નું નામ લો એટલે દરેક દેશ ના ભકતો ખુશ થઈ જાય, ચીન થી એટલીજ નફરત હોય તો ચીન થી ઈનપોર્ટ જ બંધ કરી દો, ભારત ની મોટા ભાગ ની ઇન્ડસ્ટ્રીઝ રો મટીરીયલ ચીન થી મંગાવે છે
Pankaj Gajjar (@pmg1960) 's Twitter Profile Photo

RAVI MACHHI ભારત અને અમેરિકા માં ચીન કેટલો માલ એક્સપોર્ટ કરે છે એ આંકડા જોઈ ખ્યાલ આવી જશે!

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

એક અઠવાડિયા પહેલા કપાસિયા તેલ નો ડબ્બો 1700 ની આજુબાજુ હતો ( લુઝ કપાસિયા તેલ નો ડબ્બો 1580 ) આજે એજ કપાસિયા તેલ નો ડબ્બો 2100 ની આજુબાજુ થઈ ગયો એકજ અઠવાડિયા માં આટલો ફરક આવા નું કારણ શું હોઈ શકે ? પહેલા જો 5 રુપીયા વધતા હતા તો રોડ રસ્તા જામ થઈ જતા હવે કેમ કોઈ વિરોધ નથી ?

એક અઠવાડિયા પહેલા કપાસિયા તેલ નો ડબ્બો 1700 ની આજુબાજુ હતો ( લુઝ કપાસિયા તેલ નો ડબ્બો 1580 ) આજે એજ કપાસિયા તેલ નો ડબ્બો 2100 ની આજુબાજુ થઈ ગયો એકજ અઠવાડિયા માં આટલો ફરક આવા નું કારણ શું હોઈ શકે ?
પહેલા જો 5 રુપીયા વધતા હતા તો રોડ રસ્તા જામ થઈ જતા હવે કેમ કોઈ વિરોધ નથી ?
RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

લો કર લો બાત....સરવે બીલ્ડર સુખીન:સરવે નેતા નિરમાયા: ભવિષ્ય માં 10" થી વધારે વરસાદ થયો તો વડોદરા ફરી થી ડૂબવા નું એ નક્કી વિચાર તો કરો 17 કિલોમીટર માં એક પંપ હાઉસ અને 4 ઝુંપડા ના દબાણે આખું વડોદરા ડૂબાડયું, #vadodara #GujaratiNews

લો કર લો બાત....સરવે બીલ્ડર સુખીન:સરવે નેતા નિરમાયા:
ભવિષ્ય માં 10" થી વધારે વરસાદ થયો તો વડોદરા ફરી થી ડૂબવા નું એ નક્કી
વિચાર તો કરો 17 કિલોમીટર માં એક પંપ હાઉસ અને 4 ઝુંપડા ના દબાણે આખું વડોદરા ડૂબાડયું,
#vadodara
#GujaratiNews
Janak 🇮🇳 (@itjanak) 's Twitter Profile Photo

RAVI MACHHI વાતો શાંતિ ફેલાવાની ઘરે અને ખુદ અશાંતિ ફેલાવતા હોય એવું જ લાગે છે

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

NRI ભગતડાઓ ને જોકર ને મનફાવે એમ કરવા દેવું છે, બસ સર્કસ માં નથી જોડાવવું.. બસ એમનેં ડોલર ઊંચો જાય એટલે ઘણુંય, ને આમેય ipl કોણ જીતે એના થી ચિયર લીડર ને શું ફેર પડે, એમને તો નાચી ને મજા કરવાની છે... #ModiHaiToMumkinHai

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

વડોદરા કોર્પોરેશન ના લુખ્ખાઓ તમારા માં તાકાત હોય તો વિશ્વમિત્રી ના દબાણો હટાવો, આટલી મોંઘવારી માં ગરીબો ને હેરાન ના કરશો વડોદરા કોર્પોરેશન ની દબાણ શાખા ની ટીમે રોડ પર શાકભાજી વેંચતા લારીઓ ને ઉંધી વાળી શાકભાજી રોડ પર નાખી લારીઓ ઉઠાવી લીધી #Vadodara #vadodaranews #GujaratInNews

વડોદરા કોર્પોરેશન ના લુખ્ખાઓ તમારા માં તાકાત હોય તો વિશ્વમિત્રી ના દબાણો હટાવો, આટલી મોંઘવારી માં ગરીબો ને હેરાન ના કરશો
વડોદરા કોર્પોરેશન ની દબાણ શાખા ની ટીમે રોડ પર શાકભાજી વેંચતા લારીઓ ને ઉંધી વાળી શાકભાજી રોડ પર નાખી લારીઓ ઉઠાવી લીધી
#Vadodara
#vadodaranews
#GujaratInNews
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

RAVI MACHHI બરાબર છે..૨૧૦૦ નહિ ૫૧૦૦₹ માં મળવો જોઇએ કેમ કે આપણે જ જિમ્મેદાર છીએ મોંઘવારી વઘારમાં

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

ઘર ની ચિંતા નથી ને બહાર હીરોહિરી કરવી છે, પહેલા મણીપુર જઈને શાંતિદુત બનો ત્યાં જઈ ને સમાધાન કરાવો, બહાર વાળા પોતાનો રસ્તો કરી લેશે

ઘર ની ચિંતા નથી ને બહાર હીરોહિરી કરવી છે, પહેલા મણીપુર જઈને શાંતિદુત બનો ત્યાં જઈ ને સમાધાન કરાવો, બહાર વાળા પોતાનો રસ્તો કરી લેશે
RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

ભાજપ ની ભગતાણીયો હવે આનો વિરોધ કરશે, ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન ની માંગ કરશે ભાજપીયા સાચું જ બોલતા હતા બેટી બચાવો પણ ત્યારે કોઈ સમજ્યું નહીં, સાલો નરાધમ પૌત્રી જેવી ઉંમર ની છોકરી જોડે રેપ કરવા નો પ્રયત્ન કરતા શરમ ના આવી Bhupendra Patel હવે બુલડોઝર ચલાવો આના ઘર પર Harsh Sanghavi

ભાજપ ની ભગતાણીયો હવે આનો વિરોધ કરશે, ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન ની માંગ કરશે
ભાજપીયા સાચું જ બોલતા હતા બેટી બચાવો પણ ત્યારે કોઈ સમજ્યું નહીં, સાલો નરાધમ પૌત્રી જેવી ઉંમર ની છોકરી જોડે રેપ કરવા નો પ્રયત્ન કરતા શરમ ના આવી Bhupendra Patel હવે બુલડોઝર ચલાવો આના ઘર પર
Harsh Sanghavi
Bhupat (@anghanbhupat) 's Twitter Profile Photo

Janak sutariya કોઈપણ ગોદી મીડિયા પત્રકારે આ નરાધમ ને લયને હર્ષ સંધવી કે ભુપેન્દ્ર પટેલ ને ટેગ કરેલ હોય તો મારી ટ્વીટર ની દિવાલે સ્ક્રીન શોટ ચોંટાડજો Kaushik Kanthecha Hiren Nidhi patel Janak sutariya Deval Panchal 𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧 Dilip Patel દિલીપ પટેલ Tushar Basiya Siddharth Dholakia Krishna Patel RAVI MACHHI

Janak sutariya કોઈપણ ગોદી મીડિયા પત્રકારે આ નરાધમ ને લયને હર્ષ સંધવી કે ભુપેન્દ્ર પટેલ ને ટેગ કરેલ હોય તો મારી ટ્વીટર ની દિવાલે સ્ક્રીન શોટ ચોંટાડજો
Kaushik Kanthecha  Hiren  Nidhi patel  Janak sutariya  Deval Panchal  𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧  Dilip Patel દિલીપ પટેલ  Tushar Basiya  Siddharth Dholakia  Krishna Patel  RAVI MACHHI
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

RAVI MACHHI દૂધમાં અને દહીંમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નથી મળતી..😂😂

RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

અમેં તો વર્ષો થી ગળું ફાળી ને કહીએ છે એક દિવસ આ સરકાર શ્વાસ લેવા ના પણ પૈસા વસુલ કરશે, જે આજે સાચું થયું, BJP Gujarat

અમેં તો વર્ષો થી ગળું ફાળી ને કહીએ છે એક દિવસ આ સરકાર શ્વાસ લેવા ના પણ પૈસા વસુલ કરશે, જે આજે સાચું થયું,
BJP Gujarat
RAVI MACHHI (@ravinvarma) 's Twitter Profile Photo

જમીન માફિયા, બળાત્કારીઓ, બુટલેગરો, કૌભાંડીઓ તમને એકજ જગ્યા એ જોવા મળશે બોલો કઈ જગ્યાએ ? BJP Gujarat BJP

Ashok Salakhana (@salakhanaashok) 's Twitter Profile Photo

RAVI MACHHI નફરત ને ધર્મ ના નશા માં પ્રજા માનસિક ગુલામ થય છે દલાલ મિડીયા જુઠા ડીબેટ આન્કડા ફેંક ગૌરવ બોધડોઝ નફરતથી ને જેના બેફામ મળતિયાના ઘર ભરાય એ ભગવાન ને મહામાનવ એવા બિરુદ ને ભારત મજબુત ને વિકાસ થયા માં ભરમાવે હકકીતે એંશી ટકાની હકહિસો શિક્ષા રોજગાર અવસરો બધું ખતમ ને ગુલામી તરફ ધકેલાયા.🇮🇳

prakashbhai (@prakashbhai1805) 's Twitter Profile Photo

RAVI MACHHI વિરોધ કરવાવાળા અત્યારે સત્તામાં છે અને જે વિરોધમાં છે તેને બાપદાદે પણ વિરોધ કરતા આવડતું નથી હંમેશા સત્તા નું સુખ ભોગવ્યું છે તો તેને ક્યાંથી ખબર હોય તાળાબંધી એટલે શું? પોસ્ટકાર્ડ ઝુંબેશ એટલે શું? વિરોધ વાળા અંદરો અંદર ટાટીયા ખેચવા માંથી જ ઊંચા નથી આવતા.

prakashbhai (@prakashbhai1805) 's Twitter Profile Photo

RAVI MACHHI હવે તો જો સ્મૃતિ ઈરાનીને ગુજરાત કોંગ્રેસ માં લાવવા માં આવે તો મજબૂત વિરોધ થાય રોડ ઉપર તેલ નાં ડબ્બા સાથે 😂

prakashbhai (@prakashbhai1805) 's Twitter Profile Photo

RAVI MACHHI ઓઇલ મીલર તરફથી મળેલું ચૂંટણી ભંડોળ ફાળો વસૂલ ક્યાંથી થશે? ફાઇનલી કે ના ખિસ્સામાંથી?