Rajesh Chudasama(मोदी का परिवार)
@rajeshchudasma
2nd Term Member Of Parliament(LS) Junagadh/GirSomnath-Gujarat. Ex-MLA Mangrol/Maliya-Gujarat. Member Of Parliamentary Committee Of #BJPGujarat
ID:748169877089726464
https://youtube.com/@rajeshchudasama1899?si=bO2cthCMAv1qej4l 29-06-2016 15:02:53
49,6K Tweets
34,2K Followers
728 Following
'जुनागढ-गीरसोमनाथ है मोदी जी का परिवार,
फिर एक बार मोदी सरकार'
13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં વોર્ડ નંબર 9માં સભા યોજાઈ.
#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
पारदर्शिता के साथ हो रहा विकास,
फिर एक बार मोदी सरकार।
આજે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં ક્રિષ્ના સોસાયટી વોર્ડ નંબર 8માં સભા યોજાઈ.
#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
'સૌનો સાથ સહકાર, નિશ્ચિત કરે છે ભાજપ સરકાર'
આજરોજ ૧૩-જૂનાગઢ લોકસભા મતક્ષેત્રના 90-સોમનાથ વિધાનસભાના પ્રભાસપાટણ ખાતે જનસંપર્ક કરી #PhirEkBaarModiSarkar અને #AbkiBaar400Paar ના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવ્યો.
આજે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભીડીયા ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત શ્રી કોળી માછીમાર સમાજ મહામંડળની બેઠક યોજાઈ.
#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
કમળ ખીલવવા જૂનાગઢ-ગીરસોમનાથ છે તૈયાર
ફરી એકવાર મોદી સરકાર...
જૂનાગઢ મહાનગરનો લોકસંપર્ક કાર્યક્રમ.(29 એપ્રિલ, 2024)
#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
સુસ્વાગતમ્….
દેશના લોકલાડીલા અને પનોતાપુત્ર આદરણીય વડાપ્રધાનશ્રી Narendra Modi ૧૩-જૂનાગઢ લોકસભા મતક્ષેત્રના મોતીબાગ ખાતે પધારશે, ત્યારે જૂનાગઢ તથા ગીરસોમનાથની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ.
તારીખ : 2 મે, 2024
સમય : બપોરે 02:15 કલાકે
સ્થળ : જૂનાગઢ કૃષિ
કોંગ્રેસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) નો નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ કૃત્ય વિરૂદ્ધ દેશભરમાં FIR દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.