Our Gir Somnath
@our_gir_somnath
•𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋•
#news #tourism #travel
➡️ ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ 👑
➡️ ગીર સોમનાથ | જૂનાગઢ | દીવ
ID:1330077704637587457
https://instagram.com/our_gir_somnath?igshid=9fxz3pb18wrk 21-11-2020 09:17:10
5,5K Tweets
1,3K Followers
176 Following
દાંડીના દરિયામાં ડૂબી લાપતા બનેલા રાજસ્થાની રાજપૂત પરિવારના તમામ ચાર સભ્યોના થયા મોત...
#our_gir_somnath #navsari #dandi beach #died #dandi #rajasthanfamily #dandi beach
છત્રી કાઢી રાખજો; ગુજરાતના 24થી વધારે જિલ્લામાં છે વરસાદની આગાહી....
#our_gir_somnath #rainydays #UnseasonalRain #girsomnath #ahmedabad #anand #navsari #vapi #mahisagar #gandhinagar #vadodara #WeatherUpdate
શ્રી સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત
પ્રાંત: દર્શન
જય સોમનાથ 🙏
#our_gir_somnath #Girsomnath #Somnath_Temple_Live_Darshan #Mahadev
તાલાલાનાં વડાળા ગામે 5 ઇસમોને જાહેરમાં ગેર કાયદેસર જૂગાર રમતા પકડી પાડતી તાલાલા પોલીસ...
#talalagir #our_gir_somnath #talalapolice #jugar
બ્રહ્મસમાજ દ્વારા મંદિરના 74માં પ્રતિષ્ઠા દિવસે પ્રભાસ નગરમાં સોમનાથ પાલખીયાત્રા યોજાઈ...
#our_gir_somnath #veraval #somnathmahadev #somnathtempal #somnathsthapnadivas #reli #yatra
ગુદરણ ગામના ફાર્મ હાઉસમાં ગેર કાયદેસર રીતે દારૂની મહેફિલ માણતા ઈસમોને પકડી પાડતી તાલાલા પોલીસ
#our_gir_somnath #talalagir #talalapolice #gundran #farmhouse #daru
શ્રી સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત
પ્રાંત: દર્શન
જય સોમનાથ 🙏
#our_gir_somnath #Girsomnath #Somnath_Temple_Live_Darshan #Mahadev
નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના;એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ...
#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #navsari #dandibeach
ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા અંબાજીના માર્બલને મળી નવી ઓળખ...
#our_gir_somnath #ambaji #gitag #sangemarmarmarble #marble
હિરણ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરીને લઈ પાણીના સપ્લાયમાં અવરોધ ઉભો થતાં હિરણ-1 ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મળી...
#our_gir_somnath #talalagir #hiran2 #hiran1
વિશ્વનું સૌથી મોટું સૌર વાવાઝોડું;સોલાર સ્ટ્રોમને કારણે દુનિયાભરના દેશોમાં આકાશ બન્યા રંગબેરંગી....
#our_gir_somnath #solarstrome #sky #BreakingNews #globalnews
આમ તો માં નો કોઈ દિવસ ના હોય, માં છે તો આપણે છીએ....
માતૃ દિવસની શુભકામના...
#our_gir_somnath #girsomnath #matrudivas #mothersday #our_amdavadcity #our_junaagadh
ISRO એ મેળવી સિદ્ધિ;ISRO એ કર્યું લિક્વીડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ...
#our_gir_somnath #isro #liquidrocket #scienceexperiments
ISRO એ મેળવી સિદ્ધિ;ISRO એ કર્યું લિક્વીડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ...
#our_gir_somnath #isro #liquidrocket #scienceexperiments
શ્રી સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત
પ્રાંત: દર્શન
જય સોમનાથ 🙏
#our_gir_somnath #Girsomnath #Somnath_Temple_Live_Darshan #Mahadev
ચારધામ યાત્રીઓ પૈકી કેદારનાથ ધામ બાદ આજે સવારે બદ્રીનાથધામના કપાટ ભક્તો માટે ખુલ્યા...
#our_gir_somnath #CharDhamYatra #badrinath #chardhamyatra2024 #Kedarnath #Uttarakhand #Rishikeshwritings #india
શ્રી સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત
પ્રાંત: દર્શન
જય સોમનાથ 🙏
#our_gir_somnath #Girsomnath #Somnath_Temple_Live_Darshan #Mahadev
વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડર;અજાણ્યા શખ્સોએ ગોળી મારી પિતા-પુત્રની કરી હત્યા...
#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #kodinar #veraval #vanthli #vanthli police
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી...
#our_gir_somnath #our_junaagadh #monsoon #aagahi #ambalalpatel
ખેડૂતો માટે ખુશ ખબર;ખેતીને લાગતી તમામ દવાઓનું વન સ્ટોપ સોલ્યુશન એટલે સોમનાથ એગ્રો સેન્ટર...
#girgadhda #our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #veraval #kodinar #sutrapada #una #agro