Patel Nirav 🇮🇳 (@official_nirav_) 's Twitter Profile
Patel Nirav 🇮🇳

@official_nirav_

AAP Gujarat , Graphics Lead

ID: 320812547

calendar_today20-06-2011 15:32:40

9,9K Tweet

5,5K Followers

850 Following

Patel Nirav 🇮🇳 (@official_nirav_) 's Twitter Profile Photo

સુરતના કડોદરામાં લોકોની માંગ હતી કે એક બસ સ્ટેન્ડ બને. સ્થાનિકોએ દરેક જગ્યાએ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા જનતાની અવગણના કરવામાં આવી. અંતે AAP કડોદરા ટીમ દ્વારા નવુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે જનતાની સેવા કરી રહ્યા છે.

સુરતના કડોદરામાં લોકોની માંગ હતી કે એક બસ સ્ટેન્ડ બને.

સ્થાનિકોએ દરેક જગ્યાએ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા જનતાની અવગણના કરવામાં આવી.
અંતે AAP કડોદરા ટીમ દ્વારા નવુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું.

આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે જનતાની સેવા કરી રહ્યા છે.