NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profileg
NavGujarat Samay

@navgujaratsamay

Navgujarat Samay is Gujarat's Premium and Gujarati Language Newspaper brought to you by Shayona Times Pvt. Ltd. | Epaper: https://t.co/nsc4zgpa3s

ID:1731384067

linkhttps://navgujaratsamay.com calendar_today05-09-2013 09:07:30

101,7K Tweets

35,8K Followers

389 Following

Follow People
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુંઓના વધતા ધસારાને કારણે 20 કલાક ખુલ્લુ રહેશે: 11 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુંઓએ દર્શન કર્યા, અત્યાર સુધી કેદારનાથમાં દર્શન કરનારાઓની સંખ્યા 37 હજારને પાર પહોંચી

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

RCB vs RR, Live Score, IPL, Cricket Match, Virat Kohli, Faf Duplessis, Rajasthan Royals, Royal Challengers Bangalore
navgujaratsamay.com/RCB vs RR Live Score: Exciting IPL Showdown - Match Updates & Analysis/248084.html

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

Ajay Umat | ઉત્તરપ્રદેશની અગ્નિપરીક્ષા પાસ કરે તો ભાજપનો બેડો પાર

youtube.com/watch?v=fcFFo6…

Ajay Umat | ઉત્તરપ્રદેશની અગ્નિપરીક્ષા પાસ કરે તો ભાજપનો બેડો પાર #uttarpradesh #Narendramodi #Loksabhaelection2024 #bjp_gurjar_ youtube.com/watch?v=fcFFo6…
account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

સુરતમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું: લિંબાય તમાંથી SOGએ એકની ધરપકડ કરી: ₹9 લાખની 500, 200ની નકલી નોટો મળી, પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ જપ્ત કરાયા

નેપાળના કામી રીતા શેરપાએ 30મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી ઈતિહાસ રચ્યો: 54 વર્ષીય કામી રીતાએ 1994માં 24 વર્ષની ઉંમરે પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યું હતું. તેમણે ગઈ વસંતઋતુમાં એક અઠવાડિયામાં બે વાર 8,848.86 મીટર ઊંચા શિખર પર ચઢાણ પૂરું કર્યું, જે તેમનું 28મું ચઢાણ હતું.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં LED રો મિટીરિયલસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી: ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી, સદનસીબે કોઈ જાનહાનિ નથી, લાખો રુપિયાનો મુદ્દામાલ બળીને ખાખ

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

Ahmedabad, heatwave, AMC, red alert, orange alert, technical glitch, Meteorological Department
navgujaratsamay.com/Ahmedabad Heatwave Alert: AMC's Red to Orange Alert U-Turn Sparks Controversy/248010.html

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા જેમાં ચારના બાળકોના મોત, એકનો આબાદ બચાવ, એકની શોધખોળ હાથ ધરી

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપાયા
navgujaratsamay.com/Gujarat ATS Foils ISIS Terror Plot: 4 Suspects Arrested at Ahmedabad Airport/247940.html

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

ગુજરાત ATSએ 4 આતંકીને ઝડપી પાડ્યા: અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓ ઝડપાયા, ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા, ચારેય આતંકીઓ શ્રીલંકન નાગરિક હોવાની માહિતી, શ્રીલંકા થી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા આતંકીઓ, પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાના ફિરાકમાં હતા

લોકસભા ચૂંટણી 2024: પાંચમા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 23.66 % મતદાન નોંધાયું: સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.75 % મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ધટનામાં થયું મોત: ગત રોજ અઝરબૈજાનથી પરત ફરતી વખતે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું મોત થયું છે

સ્વાતિ માલીવાલ પર મારપીટના આરોપના કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલના PA બિભવ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી

account_circle
NavGujarat Samay(@navgujaratsamay) 's Twitter Profile Photo

વડોદરામાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો: ગરમીથી એક પ્રૌઢનું મોત, 2 લોકોને ગભરામણ થતાં હોસ્પિટલ ખસેડાયા: વડોદરાના અલકાપુરી ગરનાળા અને પોલિટેક્નિક પાસેથી પસાર થતાં લોકો પડી ગયા હોવાના કિસ્સા બન્યા છે, આગામી 4 દિવસ હીટવેવની આગાહી, માતા-વૃદ્ધો અને બાળકોને સાચવવા તંત્ર દ્વારા સૂચના અપાઇ

ભારે હોબાળા વચ્ચે પણ પાયલોટ પ્રોજેક્ટનો લક્ષ્યાંક પૂરો થતાં સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી: સરકારની ગાઈડલાઈન મુજબ આવનારા દિવસોમાં આ મામલે પુનઃ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરાશે

હાર્દિક પંડ્યાને પડતા પર પાટું : ગઈકાલની MI vs LSGની મેચમાં સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા એક મેચ માટે સસ્પેન્ડ - નહીં રમે IPL 2025ની પહેલી મેચ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યાં: ગુરુચરણ સિંહ 17 ​​મેના રોજ ઘરે પરત ફર્યા. તે 22 એપ્રિલે ગુમ થયો હતો. પોલીસે તેમનું નિવેદન કોર્ટમાં નોંધ્યું છે. ગુરુચરણ સિંહે કહ્યું છે કે તેઓ ઘરેથી આધ્યાત્મિક યાત્રા પર ગયા હતાઃ દિલ્હી પોલીસ