Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profileg
Gujarat Samachar

@gujratsamachar

The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul
For the latest updates on breaking news visit our website.

ID:167345502

linkhttp://www.gujaratsamachar.com calendar_today16-07-2010 10:19:31

231,3K Tweets

389,1K Followers

136 Following

Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

અફઘાનિસ્તાનમાં અચાનક પૂર આવતાં 300થી વધુના મોત, ભારે વરસાદથી 1000 ઘરોને નુકસાન

Flood

gujaratsamachar.com/news/internati…

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. એ દિવસે દસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 1710 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. આ ઉમેદવારોમાં 476 એટલે કે 28% કરોડપતિ છે, જ્યારે 24 પાસે એક રૂપિયાની પણ સંપત્તિ નથી. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક…

તમારા આધાર કાર્ડમાં કોઈ બીજાનો નંબર લિંક નથી ને? આ રીતે કરી લો ચેક

youtu.be/K-J-8PJ7aeQ

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Lok Sabha Election 2024: ચૂંટણીમાં ડ્યુટી કરવાનું કામ સરકારી કર્મચારીઓ માટે અઘરું હોય છે એ તો કોઈ જાણે અને માને છે. કેટલાક લોકો એ ન કરવી પડે એ માટે જાતજાતનાં બહાના પણ શોધતા હોય છે. હરિયાણાના જીંદની સરકારી માધ્યમિક શાળાના સતીશ કુમાર નામના એક શિક્ષકે ચૂંટણી ફરજમાંથી બચવા માટે…

આ સ્થિતિમાં ટીટીઈ પણ ચેક ના કરી શકે તમારી ટિકિટ, જાણી લો રેલવેનો આ મહત્ત્વનો નિયમ

gujaratsamachar.com/news/national/…

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Amit Shahનો કેજરીવાલને જવાબ, 'મોદીજી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે, ભાજપના બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે તેઓ 75 વર્ષના થાય પછી PM ના બની શકે'

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Leader Kalvakuntla Chandrashekar Rao: હૈદરાબાદમાં BRS પક્ષના નેતા તથા તેલંગાણાના પૂર્વ CM કે. ચંદ્રશેખર રાવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું, કે 'તક મળે તો હું પણ 100 ટકા વડાપ્રધાન બનવાની રેસમાં છું.'

Leader Kalvakuntla Chandrashekar Rao: હૈદરાબાદમાં BRS પક્ષના નેતા તથા તેલંગાણાના પૂર્વ CM કે. ચંદ્રશેખર રાવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું, કે 'તક મળે તો હું પણ 100 ટકા વડાપ્રધાન બનવાની રેસમાં છું.' #BRS #Primeminister #Telangana #Election #Politics…
account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

PM મોદીએ ભાજપના ઘણા નેતાની રાજનીતિ ખતમ કરી નાખી, હવે યોગીનો વારો: Arvind Kejriwal

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Solar Storm: 10મી મેએ 20 વર્ષ બાદ શક્તિશાળી સૌર તોફાન ધરતીથી અથડાયું હતું. જે બાદ જર્મની, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ સહિતના યુરોપિયન દેશો તથા ન્યૂઝીલેન્ડમાં આકાશ રંગબેરંગી થઈ ગયું હતું. બ્રિટનમાં આકાશમાં વીજળીઓ ગડગડાટની વચ્ચે પાવર ગ્રીડ્સને નુકસાન થયું હતું. દુનિયાના અનેક દેશોમાં…

English Cricketer James Anderson: ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. લોર્ડ્સમાં આયોજિત વેસ્ટ ઈન્ડિસ સામેની સીરિઝમાં તે છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એન્ડરસને 2003માંથી આ જ ગ્રાઉન્ડમાંથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે 187 મેચમાં 700 વિકેટ…

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠક પર 60.13% મતદાન થયું છે. તે પૈકી પુરુષોએ 63.52% , સ્ત્રીઓએ 56.56 અને અન્ય કેટેગરીમાં 30.77% લોકોએ મતદાન કર્યું છે. આ ઉપરાંત દેશના 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની…

Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું અરવિંદ કેજરીવાલ અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની…

અભિષેક મનુ સિંઘવીની એક દલીલના કારણે મળી કેજરીવાલને જમાનત, વાંચો સાતમી મેએ તેમણે શું કહ્યું હતું?

gujaratsamachar.com/news/national/…

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

IFFCOની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક વિવાદ, ભાજપના નેતા અને ધારાસભ્ય સામસામે

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં દેશના 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠક પર 65.68% મતદાન થયું છે. આ પૈકી પુરુષોએ 66.89%, સ્ત્રીઓએ 64.41% અને થર્ડ જેન્ડર શ્રેણીમાં આવતા લોકોએ 25.2% મતદાન કર્યું છે.…

મોદીજી, ઈન્દિરાજી જેવી દુર્ગારૂપી મહિલા પાસેથી કંઈક શીખો, જેમણે Pakistanના બે ટુકડા કરી નાખ્યા : Priyanka Gandhi

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

અમદાવાદમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રચ્યો ઇતિહાસ, IPLમાં ત્રીજી વાર બની આવી ઘટના

gujaratsamachar.com/news/sports/gt…

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

International Monetary Fund: પારાવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ફરી એક મોટો ઝટકો લાગી શકે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે, ‘પાકિસ્તાનને લોન આપવું એ ખૂબ જ મોટી ચિંતા છે કારણ કે, અમને શંકા છે કે, પાકિસ્તાન લોન પાછી ચૂકવી શકશે કે નહીં!’ પાકિસ્તાનના…

IPL 2024: આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સને જોરદાર ઝટકો લાગ્યો છે. વાત એમ છે કે, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચનો પ્રતિબંધ મૂકાયો છે. પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે સાતમી મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત…