TFGP GUJARAT (@gujarattfgp) 's Twitter Profile
TFGP GUJARAT

@gujarattfgp

The Federation of Government Pharmacist ||
Happy to help for the welfare of #Pharmacists and #PublicHealth ||

ID: 888434877477138432

calendar_today21-07-2017 16:25:55

926 Tweet

1,1K Followers

98 Following

TFGP GUJARAT (@gujarattfgp) 's Twitter Profile Photo

Prescription error is a major cause of health consequences but Ministry of Health isn't interested in this matter. One of the biggest reason for prescription errors is drug dispensation in absence of pharmacists in private as well as government sector. Hemant Soren Dr Mansukh Mandaviya

Prescription error is a major cause of health consequences but Ministry of Health isn't interested in this matter. One of the biggest reason for prescription errors is drug dispensation in absence of pharmacists in private as well as government sector.
Hemant Soren Dr Mansukh Mandaviya
TFGP GUJARAT (@gujarattfgp) 's Twitter Profile Photo

દવાઓના ટેસ્ટિંગમાં લાગતો વધુ સમયગાળો ડિમાન્ડ સપ્લાય ચેઇન પર માઠી અસર કરે છે તેમજ તેની એક્સપાયરી ડેટ વધુ નજીક આવતી હોવાથી સમયસર વપરાશનો ગાળો પણ ટૂંકો પડે છે જેને કારણે ઓવર સ્ટોક કે અન્ડર સ્ટોકના પ્રશ્નો ઉદ્ભવે છે. Gujarat Medical Services Corporation Limited CMO Gujarat Dr Montukumar Patel Ministry of Health Rushikesh Patel

પ્રિય નોન એલોપેથીક ડોકટર્સ, ફાર્માસિસ્ટ વગરના ફાર્મસી સ્ટોર અને આપણા લાડીલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને વિનંતી કે આપના દિવ્ય મેડિકલ જ્ઞાનપુંજને કાબુમાં રાખે. 🙏

છેલ્લી તકેદારી માટે એક માસૂમ સવાલ: BAMS, BHMS, CHO, MBBS, Pharm D આમાંથી કોની સલાહ એલોપેથીક દવા માટે માની શકાય❓ Rushikesh Patel Ministry of Health

છેલ્લી તકેદારી માટે એક માસૂમ સવાલ:
BAMS, BHMS, CHO, MBBS, Pharm D આમાંથી કોની સલાહ એલોપેથીક દવા માટે માની શકાય❓
Rushikesh Patel Ministry of Health
TFGP GUJARAT (@gujarattfgp) 's Twitter Profile Photo

IRONY....❗ We are trying to strengthen our healthcare system by introducing new healthcare providers and weakening the existing talented health professionals. #RespectPharmacists

IRONY....❗
We are trying to strengthen our healthcare system by introducing new healthcare providers and weakening the existing talented health professionals.
#RespectPharmacists
TFGP GUJARAT (@gujarattfgp) 's Twitter Profile Photo

जीवेत शरदः शतम् | રાજ્ય સરકારના મંત્રીશ્રી Rushikesh Patel જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આરોગ્ય પરિવારના મોભી એવા અમારા આરોગ્યમંત્રીશ્રીનું જીવન નિરોગી, સ્વસ્થ અને શ્રેષ્ઠ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. 🙏 #ગુજરાત_ફાર્માસિસ્ટ #HealthArmy 🎂🎉

जीवेत शरदः शतम् |
રાજ્ય સરકારના મંત્રીશ્રી Rushikesh Patel જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

આરોગ્ય પરિવારના મોભી એવા અમારા આરોગ્યમંત્રીશ્રીનું જીવન નિરોગી, સ્વસ્થ અને શ્રેષ્ઠ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. 🙏
#ગુજરાત_ફાર્માસિસ્ટ
#HealthArmy 🎂🎉