Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile
Patel Julkar

@pateljulkar4

M. A B. ED
TEACHER

ID: 1593955517470494726

calendar_today19-11-2022 13:13:35

1,1K Tweet

69 Followers

1,1K Following

Rahul Gandhi (@rahulgandhi) 's Twitter Profile Photo

वोट चोरी के खिलाफ़ इस आंदोलन में INDIA के सभी साथी सांसदों को कंधे से कंधा मिलाकर, पूरी शक्ति के साथ लड़ने के लिए दिल से धन्यवाद। जैसा कि मैंने कहा ये लड़ाई राजनीतिक नहीं है - लोकतंत्र, संविधान और मताधिकार की रक्षा की है और हम ये मिलकर हासिल करेंगे।

वोट चोरी के खिलाफ़ इस आंदोलन में INDIA के सभी साथी सांसदों को कंधे से कंधा मिलाकर, पूरी शक्ति के साथ लड़ने के लिए दिल से धन्यवाद।

जैसा कि मैंने कहा ये लड़ाई राजनीतिक नहीं है - लोकतंत्र, संविधान और मताधिकार की रक्षा की है और हम ये मिलकर हासिल करेंगे।
Rahul Gandhi (@rahulgandhi) 's Twitter Profile Photo

वोट चोरी के खिलाफ़ अभियान अब एक विशाल जन आंदोलन बन चुका है। पिछले 24 घंटे में: ▪️15 लाख+ समर्थन certificate डाउनलोड ▪️10 लाख+ मिस्ड कॉल मिले ये है आज हिंदुस्तान के लोकतंत्र की सच्ची तस्वीर - सच्चाई की दबी हुई आवाज़ें, जो हमारे अभियान के ज़रिए बुलंद होकर सामने आ रही हैं।

Salman Khan ( HYC ) (@salmanhyc78) 's Twitter Profile Photo

अगर मोहम्मद सल्लालाहो अलैही वसल्लम से मोहब्बत करना जुर्म है तो ये जुर्म हम रोज़ करेंगे और क़यामत तक करते रहेंगे! #ILoveMuhammad #ILoveMuhammadﷺ

अगर मोहम्मद सल्लालाहो अलैही वसल्लम से मोहब्बत करना जुर्म है तो ये जुर्म हम रोज़ करेंगे और क़यामत तक करते रहेंगे! 
#ILoveMuhammad #ILoveMuhammadﷺ
Salman Khan ( HYC ) (@salmanhyc78) 's Twitter Profile Photo

दुनिया के कोने कोने तक ये वीडियो पहुँचा शेयर करो #ILoveMuhammad ❣️ यूपी में आई लव मुहम्मद साइनबोर्ड लगाने पर यूपी पुलिस की कार्रवाई के खिलाफ इस्लामपुर में विरोध प्रदर्शन। ❣️صَلَّى ٱللّٰهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

Ashok Jambu (@ashokjambu) 's Twitter Profile Photo

अगर वोट चोर बचते रहे, तो लोकतंत्र बचेगा नहीं। #મારો_મત_મારો_અધિકાર

Ashok Jambu (@ashokjambu) 's Twitter Profile Photo

3 ઓક્ટોબર 2025થી ગુજરાતના દરેક જિલ્લામાં ઘરે ઘરે જઈને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સહી તથા મિસ્ડકોલ કરાવશે. સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનથી જનતા વોટચોરો પાસે થી સીધો હિસાબ લેશે. #મારો_મત_મારો_અધિકાર

3 ઓક્ટોબર 2025થી ગુજરાતના દરેક જિલ્લામાં ઘરે ઘરે જઈને  કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સહી  તથા મિસ્ડકોલ કરાવશે.

સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનથી જનતા વોટચોરો પાસે થી સીધો હિસાબ લેશે.

#મારો_મત_મારો_અધિકાર
Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

#મારો_મત_મારો_અધિકાર "ગુજરાતમાં BJP સરકાર સંપૂર્ણ નિષ્ફળ — હવે બદલાવનો સમય."

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

મતદાર જાગશે ત્યારે જ ભારત બચશે! ચાલો, અવાજ ઉઠાવો મીસકોલ કરો 08047358455 #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

ભાજપે લોકશાહી વેચી દીધી, હવે જનતાનો જવાબ તૈયાર છે. #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

વોટ આપવું ફરજ નહીં, અધિકાર છે. અને જે અધિકાર ચોરાય છે, એનો વિરોધ ફરજ છે! #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

“વોટ ચોર – ગાદી છોડ” ગુજરાતની ગલી-ગલીમાં એક જ અવાજ! #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

જનતા નો સંદેશ સ્પષ્ટ છે: લોકશાહી સાથે દગો કરનારાને જનતા માફ નહીં કરે! #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

અમે સહી પણ કરીશું, મિસકોલ પણ કરીશું અને રસ્તા પર અવાજ પણ ઉઠાવીશું. #મારો_મત_મારો_અધિકાર

Ashok Jambu (@ashokjambu) 's Twitter Profile Photo

"વોટ ચોરી એ લોકશાહી પર આઘાત છે." "જનતાનો મત લૂંટનાર, જનતાનો હક છીનવનાર." "વોટ ચોરી રોકો, લોકશાહી બચાવો." "મારો મત મારું હથિયાર, વોટ ચોરી છે ગુનો ભારે." "જે વોટ ચોરી કરે, તે જનતાનો વિશ્વાસ ગુમાવે." #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

"મતચોરી લોકશાહીનો સૌથી મોટો દગો છે." "મારો મત મારો અધિકાર, નહિ સહીએ મતચોરીનો અંધકાર." "મતચોરી બંધ કરો, લોકશાહી મજબૂત બનાવો." "મતચોરી એ જનમત સાથેનો દ્રોહ છે." #મારો_મત_મારો_અધિકાર

Patel Julkar (@pateljulkar4) 's Twitter Profile Photo

નવસારી લોકસભાની ચોર્યાસી બેઠક પર ૨,૪૦,૦૦૦ મતદારોની ચકાસણી કરતા ૩૦,૦૦૦ કરતા પણ વધારે નામો ક્યાંક શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હતા તે પણ સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે. #મારો_મત_મારો_અધિકાર