Hardev Vala
@hardev_vala
#singer #Folkartist
#MABed #મનોમંથન #કારડીયા
ID: 1033626845516685313
https://www.instagram.com/hardev_vala_official?igsh=dmpmaGNwM2Y3d3lr 26-08-2018 08:06:58
10,10K Tweet
5,5K Followers
1,1K Following
ફિક્સ પગારના કર્મચારીના અવાજને વાચા આપવા બદલ NewsCapital Gujarat નો અને ફિક્સ પગારના કર્મચારી વતી અમારો પક્ષ મુકનાર પેનાલિસ્ટ મહાનુભવોનો પણ આભાર વ્યક્ત કરીયે છીએ. Janak Dave #RemoveFixpayGujarat youtu.be/OybNmwKhT8g?si…
#EqualPayForEqualWork #Remove_Fixpay_in_gujarat #justic_supreme_court_of_india Supreme Court India VTV Gujarati News and Beyond Jamawat Janak Dave CMO Gujarat Devanshi Joshi
સાથિયો ફિક્સ પે એક એવો મુદ્દો છે જેમાં કોઈ પલટવાર નથી કરતું સાચું ને? #RemoveFixpayGujarat Jamawat Hiren CMO Gujarat Harsh Sanghavi NewsCapital Gujarat Amit Chavda Isudan Gadhvi Jayesh cHauHaN Vivekk Oza yuva Yuvrajsinh Jadeja 🦁 VTV Gujarati News and Beyond Deepak rajani Devanshi Joshi
ફિક્સ પે માત્ર 1 લાખ નોકરી કરતા કર્મચારીને અસર નથી કરતું એમના પરિવારના લાખો સભ્યને પણ અસર કરે છે. સરકારે જલ્દી ન્યાયિક નિર્ણય કરીને સમાન કામ, સમાન વેતનનાં કાયદાનો અમલ કરવો જોઈએ. #Remove_Fixpay_in_gujarat Bhupendra Patel Acharya Devvrat Arjun Modhwadia Jitu Vaghani Jamawat
#જમાવટ નાં એન્કર દેવાંશીબેન જોશીએ ફિક્સ પગાર કર્મચારીની માંગણીને વાચા આપી એ બદલ #દેવાંશીબેનનો ખુબ ખુબ આભાર #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Devanshi Joshi Jamawat