Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profileg
Collector & DM Botad

@Collectorbotad

Official Account of Collector & District Magistrate, Botad

ID:876704830365908992

linkhttps://botad.gujarat.gov.in/ calendar_today19-06-2017 07:34:54

3,2K Tweets

16,6K Followers

243 Following

Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

આગામી વર્ષાઋતુ-૨૦૨૪ પૂર્વ તૈયારી અંતર્ગત જિલ્લાના સબંધીત તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી થયેલ કામગીરીની ચર્ચા કરી તેમજ બાકી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સુચનાઓ આપી. Revenue Dep. Gujarat Info Botad GoG

આગામી વર્ષાઋતુ-૨૦૨૪ પૂર્વ તૈયારી અંતર્ગત જિલ્લાના સબંધીત તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી થયેલ કામગીરીની ચર્ચા કરી તેમજ બાકી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સુચનાઓ આપી. @revenuegujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

બોટાદમાં દિનેશભાઈ ચૌહાણને અકસ્માત થતાં હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતા મતદાન કરી ઉલ્લાસભેર નાગરિક ધર્મ નિભાવ્યો હતો. આ તકે મતદાન મથક ખાતે ફરજ બજાવનારા કર્મયોગીઓ પણ ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો.Chief Electoral Officer, Gujarat Election Commission of India Info Botad GoG

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

લોકશાહીના અવસરમાં થર્ડ જેન્ડર મતદાતાએ પણ પોતાનો મત આપીને પોતાની ભાગીદારી નોંધાવી.
ગઢડા ખાતે થર્ડ જેન્ડર મતદાતાએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Info Botad GoG

લોકશાહીના અવસરમાં થર્ડ જેન્ડર મતદાતાએ પણ પોતાનો મત આપીને પોતાની ભાગીદારી નોંધાવી. ગઢડા ખાતે થર્ડ જેન્ડર મતદાતાએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. @CEOGujarat @ECISVEEP @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

મતદાનનો ઉત્સાહ
યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિ સાથે બોટાદમાં 103 વર્ષનાં દાદા વગર લાકડીનાં ટેકે પહોંચ્યા મતદાન મથકે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Info Botad GoG

મતદાનનો ઉત્સાહ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિ સાથે બોટાદમાં 103 વર્ષનાં દાદા વગર લાકડીનાં ટેકે પહોંચ્યા મતદાન મથકે. @CEOGujarat @ECISVEEP @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

મતદાન માટે આવેલ આધાર-પૂરાવા ઘરે ભૂલીને આવેલા 103 વર્ષીય દાદા માટે બોટાદ જિલ્લા માહિતી કચેરીની ટીમ સહાયરૂપ બની.માહિતી કચેરીની ટીમે દાદાને સાથે લઈને તેમના ઘરે ગઈ અને જરૂરી દસ્તાવેજ લઈ દાદાને ફરી મતદાન મથક સુધી પહોંચાડ્યા.
Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Botad GoG

મતદાન માટે આવેલ આધાર-પૂરાવા ઘરે ભૂલીને આવેલા 103 વર્ષીય દાદા માટે બોટાદ જિલ્લા માહિતી કચેરીની ટીમ સહાયરૂપ બની.માહિતી કચેરીની ટીમે દાદાને સાથે લઈને તેમના ઘરે ગઈ અને જરૂરી દસ્તાવેજ લઈ દાદાને ફરી મતદાન મથક સુધી પહોંચાડ્યા. @ECISVEEP @CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત બોટાદ જિલ્લાનાં મતદાન મથકો પર દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારો માટે આશિર્વાદરૂપ નીવડી વ્હીલચેર સુવિધા.
Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

બોટાદના આદિમ જૂથના પરિવારો માટે લોકશાહીનું પર્વ બન્યું ઉજવણીનો અવસર.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમારા માટે અનોખું મતદાન મથક તૈયાર કરાયું, અમારા માટે આ ખુશીનો અવસર : પી.વી.ટી.જી.એસ મતદાર.
સીદી સમુદાયના મતદારો માટે મતદાનની પ્રક્રિયા યાદગાર સંભારણું બની રહી.
Chief Electoral Officer, Gujarat Election Commission of India

બોટાદના આદિમ જૂથના પરિવારો માટે લોકશાહીનું પર્વ બન્યું ઉજવણીનો અવસર. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમારા માટે અનોખું મતદાન મથક તૈયાર કરાયું, અમારા માટે આ ખુશીનો અવસર : પી.વી.ટી.જી.એસ મતદાર. સીદી સમુદાયના મતદારો માટે મતદાનની પ્રક્રિયા યાદગાર સંભારણું બની રહી. @CEOGujarat @ECISVEEP
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

'પહેલા મતદાન, પછી દરેક કામ.'
લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આજરોજ બોટાદના એક દિવ્યાંગ મતદાતાએ સાંગોપાંગ લોકોને પણ પાછળ છોડી દીધા છે. પોતે દિવ્યાંગ હોવા છતા પણ વહેલી સવારે મતદાન કર્યુ હતું. અને લોકોને અનુરોધ કર્યો હતો કે મે તો મતદાન કર્યુ હવે તમારે શું વાર છે?Election Commission of India Chief Electoral Officer, Gujarat

'પહેલા મતદાન, પછી દરેક કામ.' લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આજરોજ બોટાદના એક દિવ્યાંગ મતદાતાએ સાંગોપાંગ લોકોને પણ પાછળ છોડી દીધા છે. પોતે દિવ્યાંગ હોવા છતા પણ વહેલી સવારે મતદાન કર્યુ હતું. અને લોકોને અનુરોધ કર્યો હતો કે મે તો મતદાન કર્યુ હવે તમારે શું વાર છે?@ECISVEEP @CEOGujarat
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમા સહભાગી થવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
બોટાદવાસીઓનો આકરા તાપમાં મતદાન કરવાનો જુસ્સો કાબિલેદાદ છે.
સૌ મતદારોને મતદાન કરવા મારી અપીલ.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમા સહભાગી થવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. બોટાદવાસીઓનો આકરા તાપમાં મતદાન કરવાનો જુસ્સો કાબિલેદાદ છે. સૌ મતદારોને મતદાન કરવા મારી અપીલ. @CEOGujarat @mahitibotad
account_circle
Gautamkumar Makwana(@Gautamkuma10928) 's Twitter Profile Photo

Collector & DM Botad Chief Electoral Officer, Gujarat Info Botad GoG ૧૫ - ભાવનગર લોકસભા મત વિસ્તાર ના ઉમરાળા તાલુકાના ડેડકડી અને બોટાદ તાલુકાના રંગપર મતદાન મથક સ્થળો પર નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા અને તેનો ઉપયોગ કરતા મહિલા મતદારો.

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

અવસર લોકશાહીનો... બોટાદ જિલ્લો

નાના બાળકોને લઈને મતદાન મથકે જતા બોટાદ જિલ્લાના મહિલાઓની ચિંતા થઈ દૂર : મતદાન મથક ખાતે રાખવામાં આવેલા ઘોડિયામાં આંગણવાડીની બહેનોએ બાળકોને ઝુલાવ્યા.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

અવસર લોકશાહીનો... બોટાદ જિલ્લો નાના બાળકોને લઈને મતદાન મથકે જતા બોટાદ જિલ્લાના મહિલાઓની ચિંતા થઈ દૂર : મતદાન મથક ખાતે રાખવામાં આવેલા ઘોડિયામાં આંગણવાડીની બહેનોએ બાળકોને ઝુલાવ્યા. @CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

ગ્રામ્ય વિસ્તારની ઝલક દર્શાવતા બોટાદ જિલ્લામાં 10 મતદાન મથકો વિલેજ થીમ આધારિત છે જે ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરશે.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા બોટાદ જિલ્લાના મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો.Chief Electoral Officer, Gujarat Info Botad GoG

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

બોટાદ જિલ્લામાં ' ગ્રીન અર્થ થીમ ' પર તૈયાર કરેલ જોટિંગડા સહિતના મતદાન મથકના વિડિયો.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

'ગ્રીન અર્થ' થીમ પર બોટાદ જિલ્લામાં ચાર મતદાન મથકો તૈયાર કરાયા : અહીં મતદાન કરવા આવતા મતદારોને મળશે “પર્યાવરણ બચાવો”નો સુંદર સંદેશ મળશે.Chief Electoral Officer, Gujarat Info Botad GoG

'ગ્રીન અર્થ' થીમ પર બોટાદ જિલ્લામાં ચાર મતદાન મથકો તૈયાર કરાયા : અહીં મતદાન કરવા આવતા મતદારોને મળશે “પર્યાવરણ બચાવો”નો સુંદર સંદેશ મળશે.@CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા બોટાદ જિલ્લાના મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત 14 મતદાન મથકો.જે મતદાન મથકો પર પ્રમુખ અધિકારી થી સુરક્ષાકર્મીઓ સહિત તમામ ફરજો મહિલાઓ દ્વારા પૂરી પાડવામાં આવશે.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા બોટાદ જિલ્લાના મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત 14 મતદાન મથકો.જે મતદાન મથકો પર પ્રમુખ અધિકારી થી સુરક્ષાકર્મીઓ સહિત તમામ ફરજો મહિલાઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. @CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

બોટાદનાં મતદાન મથકો ખાતે નાના બાળકો ધરાવતા મહિલાઓ મતદાન કરવા આવે ત્યારે તેઓને તકલીફ ન પડે તે માટે ઘોડીયાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.
Chief Electoral Officer, Gujarat Info Botad GoG

બોટાદનાં મતદાન મથકો ખાતે નાના બાળકો ધરાવતા મહિલાઓ મતદાન કરવા આવે ત્યારે તેઓને તકલીફ ન પડે તે માટે ઘોડીયાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. @CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

....(૨/૨)
ટીમ બોટાદ
આદીમ જૂથની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું બોટાદ જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક એટલે પી.વી.ટી.જી.એસ મતદાન મથક.Chief Electoral Officer, Gujarat Info Botad GoG

....(૨/૨) ટીમ બોટાદ આદીમ જૂથની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું બોટાદ જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક એટલે પી.વી.ટી.જી.એસ મતદાન મથક.@CEOGujarat @mahitibotad
account_circle
Collector & DM Botad(@Collectorbotad) 's Twitter Profile Photo

(૧/૨)
ટીમ બોટાદ
આદીમ જૂથની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું બોટાદ જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક એટલે પી.વી.ટી.જી.એસ મતદાન મથક.

account_circle