BHAUMIK RATHVA(@bhoumikrathv) 's Twitter Profileg
BHAUMIK RATHVA

@bhoumikrathv

ID:1495269735054798848

calendar_today20-02-2022 05:31:43

19 Tweets

10 Followers

195 Following

સેનેટરી ઈન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ(@MphwFhw_Gujarat) 's Twitter Profile Photo

Deepak rajani MPHW ની ફાઈનલ આન્સર-કી માં 3 પ્રશ્નોમાં લોચા છે, ઉમેદવારો GPSSB માં જઈને વાંધા અરજી કરી આવ્યા છે, સચિવશ્રી એ કીધું છે કે જે હશે તે બોર્ડ જોઈ લેશે, તો શું Revised Final Answer Key આવશે??

જો કોઈ ન્યુઝ હોય તો જણાવજો.

account_circle
સેનેટરી ઈન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ(@MphwFhw_Gujarat) 's Twitter Profile Photo

કાલે વર્ગ-3ની ફાઈનલ આન્સર-કી GPSSB દ્વારા જાહેર કરવામાં આવી છે જે અનુસંધાને 2થી3 પ્રશ્નોમાં વિસંગતા રહેલી છે જે ને લઈને ઉમેદવારો દ્વારા બોર્ડમાં રજૂઆત પણ કરાઈ છે માટે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવા વિનંતી છે.
Panchayat, Rural Housing & Rural Dev. Department
VIPUL MITTRA IAS
Brijesh Merja
CMO Gujarat

account_circle
BHAUMIK RATHVA(@bhoumikrathv) 's Twitter Profile Photo

વિધાર્થીઓ મુદ્દા ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી સમર્થન આપ્યું Yuvrajsinh Jadeja

વિધાર્થીઓ મુદ્દા ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી સમર્થન આપ્યું @YAJadeja
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓથી લાવનાર તેમજ ગુજરાતમાંથી ભષ્ટ્રાચાર અને બેરોજગારી દૂર કરવા ગરીબ,વંચિત અને શોષિતોનો અવાજ એવા દેશનાં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal ને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ!🎉

ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓથી #ક્રાંતિ લાવનાર તેમજ ગુજરાતમાંથી ભષ્ટ્રાચાર અને બેરોજગારી દૂર કરવા ગરીબ,વંચિત અને શોષિતોનો અવાજ એવા દેશનાં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય #જન_નાયક તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ!🎉
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🤗યુયુત્સુ નો ઉન્મેષ😇

જ્યારે તમારો ઉદ્દેશ્ય સાચો અને પવિત્ર હોઈ ને ત્યારે લોકો શું કહશે/વાતો કરશે એનાથી લક્ષ્ય તરફ આગળ વધવામાં ક્યારેય વિચલિત થવું ન જોઈએ.



અને બધાની વાતો સાંભળવા રહેશું તો ક્યારેય લક્ષ્ય સુધી નહીં પોહચી શકો

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

☀️નિર્ણય દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ સાથે લીધેલ છે. 💪

બધાનો સાથ સહકાર હસે તો ચોક્કસ સાચો પુરવાર થશે.🤘

याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।

'કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે'

☀️નિર્ણય દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ સાથે લીધેલ છે. 💪 બધાનો સાથ સહકાર હસે તો ચોક્કસ સાચો પુરવાર થશે.🤘 याचना नहीं, अब रण होगा, जीवन-जय या कि मरण होगा। 'કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે'
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

't_Do_This 🙏

આત્મહત્યા કોઈ સમસ્યાનું નિરાકરણ નથી🙏

જીવનની કોઈ પરીક્ષા એવી નથી કે જેમાં હાર થતાં આપણું જીવન ટુંકાવીએ🙏

સમય અને પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે સંઘર્ષ કરતા રહેવું જોઈએ🙏

તમારા પરિવાર માટે તમે પૂરી દુનિયા છો.🙏
તમારી ઉપસ્થિતિ જ ઘણા લોકોનું જીવન હોઈ છે.🙏

#Please_Don't_Do_This 🙏 આત્મહત્યા કોઈ સમસ્યાનું નિરાકરણ નથી🙏 જીવનની કોઈ પરીક્ષા એવી નથી કે જેમાં હાર થતાં આપણું જીવન ટુંકાવીએ🙏 સમય અને પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે સંઘર્ષ કરતા રહેવું જોઈએ🙏 તમારા પરિવાર માટે તમે પૂરી દુનિયા છો.🙏 તમારી ઉપસ્થિતિ જ ઘણા લોકોનું જીવન હોઈ છે.🙏
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

સરકારી નોકરી = સામજિક સિમ્બોલ(સ્ટેટ્સ) ?

શું ખરેખર આ યુગની વાસ્તવિકતા છે ?

વર્તમાન સમયમાં આ વાતમાં કેટલી તથ્યતા /સત્યતા ?

➡️

account_circle
siddharth parmar(@SahebRath) 's Twitter Profile Photo

23/02/2022ના રોજ જાહેરાત છતાં હજુ પ્રાયવેટ યુનિવર્સિટીઓમાં નોન FRC અભ્યાસક્રમોમાં 50% વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ મળ્યો છે. હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત છે. પૂછવામાં આવે તો કહે ' '
CMO Gujarat
Jitu Vaghani
Pradip Parmar
Dr Pradyuman Vaja

23/02/2022ના રોજ જાહેરાત છતાં હજુ પ્રાયવેટ યુનિવર્સિટીઓમાં નોન FRC અભ્યાસક્રમોમાં 50% વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ મળ્યો છે. હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત છે. પૂછવામાં આવે તો કહે ' #ગ્રાન્ટ_નથી ' @CMOGuj @jitu_vaghani @pradipparmarguj @drpradyuman01
account_circle
siddharth parmar(@SahebRath) 's Twitter Profile Photo

AIILSG. SI ( પેરામેડિકલ ) માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા 3 વર્ષથી ફ્રી-શિપ કાર્ડ અને સ્કોલરશીપ યોજનાથી વંચિત છે તો રાજ્ય સરકારને નમ્ર અપીલ કરું છું આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરું છું.
CMO Gujarat
Pradip Parmar
Jitu Vaghani
Dr. Kirit Solanki MP

account_circle