ABP Asmita(@abpasmitatv) 's Twitter Profileg
ABP Asmita

@abpasmitatv

ABP Asmita is a Gujarati News Channel & Website.
For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.

ID:4297991713

linkhttps://t.me/abpasmitaofficial calendar_today20-11-2015 06:09:55

78,3K Tweets

382,6K Followers

12 Following

ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ gujarati.abplive.com/technology/wha…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

IPL Impact Player Rule: IPL વચ્ચે BCCI સચિવ જય શાહનું મોટું નિવેદન, હવે ઇમ્પેક્ટ પ્લેયરની થશે છૂટ્ટી? gujarati.abplive.com/sports/ipl/ipl…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Gujarat Heat wave Updates | નવ શહેરોમાં તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Naran Kachadiya| ભાજપ નેતા નારણકાછડિયાના પ્રદેશ ભાજપ પર જ પ્રહાર...‘કોંગ્રેસ ભાજપને હંફાવે છે..’

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Neet Exam Scam | નીટની પરીક્ષામાં ગેરરિતીનો કંઈક આવી રીતે થયો પર્દાફાશ

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

SURAT | AIXના કેબિન ક્રૂ સભ્યો સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો એરપોર્ટ પર અટવાયા

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Char Dham Yatra 2024 । આજથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ, શુભ મુર્હૂતમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Mahisagar | પરથમપૂરા મતદાન બૂથ કેપ્ચરિંગ કેસમાં ચૂંટણી પંચે હવે ફરી મતદાનનો આદેશ કર્યો

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

SURAT | AIXના કેબિન ક્રૂ સભ્યો સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો એરપોર્ટ પર અટવાયા

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Yodha OTT Release:સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ઓટીટી પર રિલીઝ, જાણો ક્યાં પ્લેટફોર્મ પર જોઇ શકાશે

gujarati.abplive.com/entertainment/…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Ahmedabad | શાળોએને મળેલા ધમકીભર્યા ઈમેલ અંગે થયો મોટો ખુલાસો

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Dileep Sanghani | IFFCO Election 2024 | દિલીપ સંઘાણી સતત બીજી વાર બન્યા ચેરમેન | Abp Asmita

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Isudan Gadhavi | ‘ચોરી કરીને 10 લાખમાં પાસ થનારા ડોક્ટર કેવા હશે..સરકાર લોલમ લોલ બંધ કરે...’

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Women Health: નવમાં મહિને આ બે ફળોનું કરો સેવન, નોર્મલ ડિલિવરીની નિષ્ણાતે આપી ગરેંટી

gujarati.abplive.com/lifestyle/wome…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

જૂનાગઢના ગિરનાર પર્વત પર થોડીવાર માટે ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા આંધીના દ્રશ્યો સર્જાયા

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મુદ્દે હવે ચોંકાવનારો ખુલાસો થયો. શાળાઓને ધમકી ભર્યા ઈ-મેઈલ પાકિસ્તાનથી કરાયા હોવાની વિગતો સામે આવી

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Dahod Booth Capturing | ઈવીએમ કેપ્ચરીંગની ઘટનામાં પોલિંગ સ્ટાફ સામે કાર્યવાહીના ચૂંટણી પ્રશાસનના નિર્ણય સામે  શૈક્ષિક મહાસંઘ  ઉઠાવ્યો વાંધો 

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય

gujarati.abplive.com/sports/cricket…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Health: લિજ્જતથી ખવાતી આ 5 વસ્તુ, જિંદગીના 10 વર્ષ ઓછા કરે છે, સ્ટડીમાં ચોંકાવનારો દાવો

gujarati.abplive.com/photo-gallery/…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Tarot Card Prediction: અક્ષય તૃતિયાનો દિવસ તુલાથી કન્યા રાશિના જાતક માટે કેવો નિવડશે, જાણો રાશિફળ

gujarati.abplive.com/photo-gallery/…

account_circle