Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profileg
Zee 24 Kalak

@Zee24Kalak

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI

WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q

ID:861560902260281344

linkhttps://zeenews.india.com/gujarati calendar_today08-05-2017 12:38:20

277,4K Tweets

326,6K Followers

181 Following

Follow People
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર અદભૂત લેસર શો, જુઓ વીડિયો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં થઈ શકે છે મોટો ઘટસ્ફોટ! વધુ બે આરોપીઓની ધરપકડ



zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અમરેલી ભાજપનો વિખવાદ સપાટી પર, નારણ કાછડિયાને ભરત સૂતરિયાએ આપ્યો વળતો જવાબ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બોલ મારી અંબે જય જય અંબે: વડોદરાના ભક્તે અંબાજી મંદિરમાં આપ્યું રૂપિયા 4 લાખના સોનાનું દાન

temple

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Video: ના કેચ, ના સ્ટમ્પ...જાડેજાને ભારે પડી ચાલાકી, અજીબોગરીબ રીતે થયો આઉટ, જાણો નિયમ



zeenews.india.com/gujarati/sport…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

NEETની પરીક્ષામાં ગેરરીતિ માટે વાલીઓ કરે છે દબાણઃ NEETની પરીક્ષામાં ચોરી મુદ્દે સ્કૂલના ચેરમેનનો દાવો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અમે કોઈપણ પક્ષના સમર્થનમાં નથી, હવે આ આંદોલન નહીં સામાજિક લડત છે: રમજૂભા જાડેજા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Stock Market: આ સપ્તાહે કમાણીની જોરદાર તક! ઓપન થશે 5 આઈપીઓ, શનિવારે પણ ખુલશે બજાર

zeenews.india.com/gujarati/busin…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Smartphone Overheating Tips: શું ઉનાળામાં તમારો ફોન વધારે ગરમ થાય છે? જાણો ઠંડો રાખવાની ટેકનિક

News

zeenews.india.com/gujarati/techn…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

NEET કૌભાંડના આરોપીઓ પોલીસ સકંજામાં, આવતી કાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

નવસારીના દાંડીમાં દરિયામાં પરિવારના 6 સભ્યો ડૂબ્યા, પોલીસ અને તરવૈયાઓ દ્વારા તમામની શોધખોળ હાથ ધરાઈ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને કાર્યકર્તાઓ થયાં ભાવુક, જુઓ વીડિયો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને કરાયા એલર્ટ, 1400 કયુસેક પાણી છોડયું

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ગોંડલના જયરાજસિંહ જાડેજા સાથે પરશોત્તમ રૂપાલાએ કરી મુલાકાત, ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યાં

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરામાં હરણી બોટકાંડ બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં, કોટના બીચ પર નહાવા પડેલા 5 પૈકી 2ના મોત

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ચૂંટણી હોય ત્યારે રાજકીય વાતો થતી હોય, હવે વાણી-વિલાસ કરતા પહેલા લોકો ધ્યાન રાખે: રમજૂભા જાડેજા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અમદાવાદના જીવનધારા વૃધ્ધાશ્રમમાં માનસિક અસ્થિર લોકોએ મેળવી શરણ, વડીલો જ દતક લઈને નિભાવે છે જવાબદારીઓ

24

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પ્રથમ દિવસે જ યમુનોત્રીમાં ભક્તોની ભીડ, યાત્રા વ્યવસ્થાની પોલ ખોલતા દ્રશ્યો.....

temple dham

account_circle