Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profileg
Zee 24 Kalak

@Zee24Kalak

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI

WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q

ID:861560902260281344

linkhttps://zeenews.india.com/gujarati calendar_today08-05-2017 12:38:20

276,6K Tweets

326,3K Followers

181 Following

Follow People
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂતે વિદેશી તરબૂચનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત ATSએ હથિયારના નેટવર્કનો કર્યો પર્દાફાશ; 5ની ધરપકડ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણી માટે અમદાવાદમાં સિનિયર સિટીઝને ઘરે બેઠા કર્યું મતદાન

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટે વડોદરામાં હાથ ધરવામાં આવ્યો નવતર પ્રયોગ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ભાવનગરમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ, આંદોલનના ભાગરૂપે યોજ્યો યજ્ઞ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં નાખશે ધામા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આ કોઇ લગ્ન મંડપ નથી મતદાન કેન્દ્ર છે, છત્તીસગઢના સિવનીમાં મતદારોને આકર્ષિત કરવા અનોખી થીમ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

મોરબીની કન્યા પાનેતરમાં પરીક્ષા આપવા પહોંચી, ખુશાલી ચાવડાએ M.com Sem-4ની એક્ઝામ આપી

Now

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

શહીદ પિતાની કમી પૂરી કરી CRPF જવાનોએ આપ્યું કન્યાદાન, રાજસ્થાનના અલવરમાં ખુશીનો પ્રસંગ

Now

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આંગણવાડીનું આવું ભોજન ખાઇને બાળકો બિમાર પડશે, ભાવનગરના મોટી વાવડી ગામે ભોજનમાંથી ઇયળ નીકળી

Video

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કોંગ્રસેના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 'ઇન્ડિયા અલાયન્સ'નું કર્યું ઇન્ડિયા એરલાઇન્સ, જીભ લપસી જતા લોકો મુંઝાયા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ક્ષત્રિયોનો વિરોધ, પોલીસે કરી અટકાયત

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં 28 એપ્રિલે બારડોલીમાં યોજાશે ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; જાણો શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે જોડાશે ભાજપમાં

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે સતત ચર્ચામાં રહેતા ગેનીબહેન ઠાકોરે ભાંગરો વાટ્યો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સુરતમાં નીલેશ કુંભાણીનો વિરોધ યથાવત; સીટી બસ પર કુંભાણીના વિરોધમાં લગાવાયા પોસ્ટર

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ભૂલ મારી છે તો મોદી સાહેબનો વિરોધ કેમ? રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજને સવાલ

account_circle