Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profileg
Zee 24 Kalak

@Zee24Kalak

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI

WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q

ID:861560902260281344

linkhttps://zeenews.india.com/gujarati calendar_today08-05-2017 12:38:20

280,0K Tweets

327,9K Followers

181 Following

Follow People
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લો બોલો! TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લગાવાયા ફાયર સેફટી ઉપકરણો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ



zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

મુંબઇની લોકલ ટ્રેનમાં રીલ બનાવનારાનો ત્રાસ વધ્યો, મુસાફરોને પડી રહી છે મુશ્કેલી...

Video Now

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ દુર્ઘટના બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોનના સંચાલકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

માઉન્ટ એવરેસ્ટ ઉપર ઉમટ્યા એટલા ટ્રેકર્સ કે થયો રીતસરનો ટ્રાફિક જામ! વીડિયો જોઈ હેરાન રહી જશો

Video Now

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

તમિલનાડુઃ નીલગીરીમાં 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો જંગલી હાથી , વન વિભાગે 11 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું

Video

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કાવેરીનું પાણી છોડવા અને ટેકાના ભાવ અંગે અનોખો વિરોધ, તમિલનાડુના મુક્કોમ્બુ ડેમમાં ઉતર્યા ખેડૂતો

Video

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Stocks To Buy: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો

zeenews.india.com/gujarati/busin…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પ્રચંડ ગરમીનો આકરો પ્રકોપ, બિહારના શેખપુરા અને બેગુસરાયમાં 48 વિદ્યાર્થીનીઓ બેભાન...

Video

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કેરળમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત! કોચ્ચી અને તિરુવનંતપુરમમાં વરસ્યો ભારે વરસાદ

Update

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

RudraM-II missile: સુપર કિલર મિસાઈલનું સફળ પરીક્ષણ, જેને રડાર પણ પકડી ન શકે, દુશ્મનોનો કાળ છે રુદ્રમ-2


zeenews.india.com/gujarati/photo…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

'તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે...' રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાનું નિવેદન

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કોણ જાણે, ક્યારે મળીશું, સાથ સંગાથે રે...વિદાયની આ વસમી વેળા..: વિવેક અને ખુશાલીનું લગ્ન જીવન હજુ તો પાપા પગલી માંડી રહ્યું હતું પણ કાળને જાણે બીજુ જ હતું મંજૂર! 2 મહિના પૂર્વે જ લગ્નના બંધનમાં બંધાનાર દંપતી રાજકોટ અગ્નિકાંડમાં જીવતું હોમાઈ ગયું

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે મોટો નિર્ણય, ભર્યુ આ પગલું

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અગ્નિકાંડમાં ભયાનક રીતે મોતને ભેટનાર માસૂમોની વેદના વિચારી ભાવુક થયા કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડનું કૌભાંડ, ખૂલશે ગુજરાતના મોટા માથાના નામ!

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

જવાબદારો સામે પગલાં લેવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પહેલીવાર બોલ્યા રૂપાલા

account_circle