Sukhram Rathava (@sukhramrathava) 's Twitter Profile
Sukhram Rathava

@sukhramrathava

Candidate 21- Chhotaudepur Loksabha | Ex Leader of Opposition Gujarat | Ex MLA Gujarat (Jetpur-Pavi)

ID: 1483346720235061248

calendar_today18-01-2022 07:53:31

1,1K Tweet

2,2K Followers

101 Following

Sukhram Rathava (@sukhramrathava) 's Twitter Profile Photo

આજરોજ લોકસભા ચૂંટણી પ્રચાર માટે ૨૧-છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં કેવડીયા તાલુકાના કેવડીયા ગામે જનસભા યોજાઈ જેમાં ઇન્ડિયા ગાંઠબંધનના સાથિયો તેમજ મોટી સંખ્યા માં લોકો હજાર રહ્યા, કેવડીયાના લોકોએ સંકલ્પ કર્યો છે "અબકી બાર, ભાજપ તાડીપાર"