Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profileg
Siddharth Dholakia

@SidDholakia

Social Media Head cum Anchor @News18guj , Earlier ABP Asmita, Sandesh. VIEWS HERE ARE PERSONAL. For Collaboration DM 📥 जय हिंद 🇮🇳

ID:179837185

linkhttps://instagram.com/siddharthdholakia?igshid=YmMyMTA2M2Y= calendar_today18-08-2010 06:20:25

19,7K Tweet

72,0K Takipçi

91 Takip Edilen

Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

હવામાન વિભાગની આગાહી

ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ આગાહી

આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી

થન્ડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની શક્યતા

અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદની આગાહી

ખેડા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં આગાહી

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

નાફેડની ચૂંટણી અંગે મોટા સમાચાર

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ થશે

બાકીના ચાર ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે

210 મતદારો પૈકી રાજકોટના સૌથી વધારે મતદારો

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

ગુજરાતમાં મીની વાવાઝોડાએ સર્જી તારાજી

અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી બેનાં મોત

રાજ્યના કુલ 249 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

રાજ્યમાં 41 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો

41 તાલુકામાં 2 મિમીથી 38 મિમી સુધી વરસાદ પડ્યો

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

19 તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

ગાજવીજ અને પવન સાથે હળવો વરસાદ થઈ શકે

થન્ડરસ્ટોર્મ એક્ટિવીટી સાથે પડશે વરસાદ

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

પરેશ ગોસ્વામીની મોટી આગાહી

5 દિવસ ભયંકર વરસાદની કરી આગાહી

'એકથી દોઢ ઈંચ જેટલો પડી શકે વરસાદ'

'ભારે ગાજવીજ અને તોફાન સાથે પડી શકે વરસાદ'

'અનેક ભાગમાં 12થી 16મે સુધી પડી શકે વરસાદ'

'ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે વરસાદ'

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

'ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે'

'16થી 24 મે વચ્ચે આંદામાનમા ચોમાસું બેસી જશે'

'24 મેથી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં થશે વરસાદ'

'રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ'

'મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે'

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

.@Bhash's stance on workplace gender pronouns sparks vital conversation on cultural inclusivity. Let's foster open dialogue on LinkedIn India, building a corporate culture where all voices are valued. moneycontrol.com/news/trends/ol…

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

મહીસાગરમાં બુથ કેપ્ચરીંગનો મામલો

કેન્દ્રીય ચૂંટણી પંચે ફરી મતદાનના આદેશ આપ્યા

કેન્દ્રીય ચૂંટણી પંચે રી-પોલિંગનો આદેશ આપ્યો

સંતરામપુરના પરથમપુરા બૂથ પર ફરી થશે મતદાન

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

હવામાન વિભાગની આગાહી

બે દિવસ ગરમીથી નહીં મળે રાહત

બે દિવસ અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેશે

ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે

3 દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

3 દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

કેપ્ચરિંગ મામલ ચૂંટણી પંચ એક્શનમાં
સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન
'પ્રાથમિક તપાસમાં બુથ કેપ્ચરિંગ જણાય છે'

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસ કચ્છમાં હીટવેવની આગાહી

દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે

11થી 13 મેએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે

આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

ચૂંટણી બાદ ફરીથી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માંગી માફી, કહ્યુ - 'મારા કારણે પાર્ટીને સહન કરવું પડ્યુ તે પીડાદાયક'

ચૂંટણી બાદ ફરીથી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માંગી માફી, કહ્યુ - 'મારા કારણે પાર્ટીને સહન કરવું પડ્યુ તે પીડાદાયક' #LokSabhaElection2024 #Controversy #Statement #Rajput #Kshatriya #Protest #rupala #apology #society
account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

'મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે'

'આંધી વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે'

10થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી

'ભારે આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી'

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

5 વાગ્યા સુધીમાં મતદાન..!!!

ક્યાં સૌથી વધુ મતદાન થશે? શું લાગે છે ?

election2024

5 વાગ્યા સુધીમાં મતદાન..!!! ક્યાં સૌથી વધુ મતદાન થશે? શું લાગે છે ? #Gujarat #Gujaratelection2024
account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

અમદાવાદની 4-5 સ્કૂલોને મળી ધમકી

4-5 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલને મળી ધમકી

ચાંદખેડા કેન્દ્રીય વિદ્યાલયને મળી ધમકી

account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

અડધુ સુરત આવતીકાલે મતદાન કરશે

29.40 લાખ મતદારો આવતીકાલે મતદાન કરશે

નવસારી, બારડોલીમાં આવતા લોકો કરશે મતદાન

લિંબાયત, ઉધના બેઠકના મતદારો કરશે મતદાન

મજુરા, ચોર્યાસી બેઠકના મતદારો કરશે મતદાન

account_circle