profile-img
Deepak rajani

@deepakrajani123

senior journalist

calendar_today26-09-2016 06:51:22

10,3K Tweets

149,6K Followers

104 Following

Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

શિક્ષક બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર.. શિક્ષણ વિભાગમાં 5360 જગ્યા ભરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાત. ટૂંક સમયમાં જ શિક્ષક ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, આગામી સમયમાં પરીક્ષાનું પણ થશે આયોજન. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ થશે

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

Deepak rajani MPHW ની ફાઈનલ આનસર કી તો આવી ગય પણ રિવાઈઝ ફાઈનલ આનસર કી અને PML કયારે આવશે એ જણાવવા આપને વિનંતી છે.

account_circle