Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profileg
Rahul Trivedi

@RahulTrivedi700

Correspondent Report TV13 Gujarati 24×7 news channel

ID:1274543841702326272

linkhttps://youtube.com/@RahulTrivedi-oh5wc?si=ZgZsRabi7zCUwruB calendar_today21-06-2020 03:25:16

950 Tweets

46 Followers

298 Following

Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

AMTS બાદ હવે BRTS પણ લેશે લોકોના જીવ...?

ચાલું બસે મેચ જોવી કેટલી યોગ્ય.


account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

લઈ કોંગ્રેસ કેન્દ્રીય નેતાના ગુજરાતમાં ધામા

27 એપ્રિલે Priyanka Gandhi Vadra વલસાડના ધરમપુરમાં સભા સંબોધશે..

Rahul Gandhi 29 એપ્રિલ ના રોજ પાટણમાં જનસભા સંબોધશે..




account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

લોકો ચોખ્ખું પીવાના પાણી તડપી રહ્યા છે... ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકારી પાણી વેડફાટ કરવામાં આવી રહ્યો છે...
west news
Amdavad Municipal Corporation

account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

અમદાવાદમાં હરતું ફરતું મોત

અમદાવાદના મણિનગરમાં બસની અડફેટે ટૂ વ્હીલર ચાલકનું મોત થયું

ભુલાભાઈ પાર્ક પાસે ગત 19 એપ્રિલે થયેલા અકસ્માતના આવ્યા સામે

Police MunicipalCorporation
Amdavad Municipal Corporation Ahmedabad Police અમદાવાદ પોલીસ

account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

પહેલા ક્ષત્રિય સમાજ બાદ હવે માલધારી સમાજ પણ સામે વિરોધ...?

account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

શું બાદ હવે માં પણ આંતરિક વિખવાદ....?

વડોદરા લોકસભા બેઠક ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી...



Party

શું #Congress બાદ હવે #BJP માં પણ આંતરિક વિખવાદ....? વડોદરા લોકસભા બેઠક ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી... #LokSabhaElection2024 #BjpCandidateList #BJP #CongressParty
account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

कोंग्रेस विधायक अर्जुन मोढवाडिया इस्तीफा ।
गुजरात विधानसभा स्पीकर को अपना इस्तीफा दिया। पोरबंदर से विधायक है अर्जुन मोढवाडिया
की विचारधारा छोड़कर अब की विचारधारा के साथ केसरिया धारण करेंगे ।

कोंग्रेस विधायक अर्जुन मोढवाडिया इस्तीफा । गुजरात विधानसभा स्पीकर को अपना इस्तीफा दिया। पोरबंदर से विधायक है अर्जुन मोढवाडिया #Congress की विचारधारा छोड़कर अब #BJP की विचारधारा के साथ केसरिया धारण करेंगे । #LokSabhaElections2024 #RahulGanndhi #Gujarat
account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન....શું ભાજપ 26 બેઠક જીતવવાનો સિલસિલો અટકશે... ???

account_circle
TV13 Gujarati(@tv13gujarati) 's Twitter Profile Photo

રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ઉચ્ચાર્યો 'પનોતી' શબ્દ, જાણો કોના પર સાધ્યું નિશાન
tv13gujarati.com/news/rahul-gan…
election2023

account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

શું આ ગતિશીલ ગુજરાત છે......?🤔🤔

નકલી ઓફિસર..
નકલી સરકારી કચેરી..
નકલી ઘી...
નકલી બિયારણ...

account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

સેમી ફાઇનલ મેચ પહેલા ભારતને મોટો ફટકો..
વર્લ્ડ કપમાંથી બહાર..

સેમી ફાઇનલ મેચ પહેલા ભારતને મોટો ફટકો.. #HardikPandya વર્લ્ડ કપમાંથી બહાર.. #WTC2023 #WorldCup2023 #TeamIndia #HardikPandya
account_circle
Rahul Trivedi(@RahulTrivedi700) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત

બપોરના 4:24 કલાકે પૂર્વ કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો

પૂર્વ કચ્છના ભચાઉથી 11 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો આંચકો

રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો..

|

account_circle