Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile
Prant officer Ahwa-dang

@prantahwa

Deputy Collector & Sub Divisional Magistrate (GAS), Ahwa-Dang, Gujarat. Also ERO 173-Dangs(ST) AC

ID: 890112362283503617

linkhttps://dangs.gujarat.gov.in calendar_today26-07-2017 07:31:39

804 Tweet

835 Followers

784 Following

Collector Dang (@collectordan) 's Twitter Profile Photo

આજરોજ કલેકટર કચેરી ખાતે જીલ્લાની તમામ મહેસુલી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની R.O. બેઠક યોજી અગત્યના મહેસુલી મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Dang GoG Gujarat Information

આજરોજ કલેકટર કચેરી ખાતે જીલ્લાની તમામ મહેસુલી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની R.O. બેઠક યોજી અગત્યના મહેસુલી મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી.
<a href="/CMOGuj/">CMO Gujarat</a> 
<a href="/revenuegujarat/">Revenue Dep. Gujarat</a> 
<a href="/InfoDangGog/">Info Dang GoG</a> 
<a href="/InfoGujarat/">Gujarat Information</a>
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

દર ત્રણ માસે યોજાતી જિલ્લા નિરીક્ષણ સમિતિ બેઠક સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,આહવા ડાંગ ખાતે યોજી.

જમીન સંપાદન અંગે આહવા અને વઘઈ તાલુકાનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા આગેવાનો સાથે અગત્યની બેઠક યોજી.

આજરોજ સુબીર તાલુકા ખાતે "તાલુકા સ્વાગત કાર્યક્રમ"માં અરજદારોનાં પ્રશ્નો પરત્વે સકારાત્મક નિકાલ/કાર્યવાહી કરવા સબંધિત વિભાગોને સૂચના આપી.

આજરોજ સુબીર તાલુકા ખાતે "તાલુકા સ્વાગત કાર્યક્રમ"માં અરજદારોનાં પ્રશ્નો પરત્વે સકારાત્મક નિકાલ/કાર્યવાહી કરવા સબંધિત વિભાગોને સૂચના આપી.
Collector Dang (@collectordan) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારાણ કાર્યક્રમ યોજયો, જેમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલ અરજીઓ અન્વયે સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાનાં અધિકારીઓ સાથે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.

આજરોજ હોકીના જાદુગર ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત કચેરી દ્વારા સાપુતારા ખાતે જિલ્લા કક્ષાના "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં રમતોનો પ્રારંભ કરી હોકી આર્ચરી સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યાં.

આજરોજ વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક 'કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે વિગતે ચર્ચા કરી અધિકારી તેમજ ખેડૂતોને માર્ગદર્ષિત કર્યા હતાં.

આજરોજ વઘઈ ખાતે "એક પેડ માં કે નામ "અભિયાન અંતર્ગત માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં વઘઈના ગાંધી ઉદ્યાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

સ્વછતા અભિયાન અંતર્ગત આજરોજ માન. રાજ્યપાલશ્રીનાઓ દ્વારા વઘઈ ખાતે સ્વચ્છતાકર્મીઓ સાથે સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. આ વેળાએ માન. રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાના મૂક સંદેશ સાથે હાથ ધરાયેલી સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ અપીલ કરી હતી.

સ્વછતા અભિયાન અંતર્ગત આજરોજ માન. રાજ્યપાલશ્રીનાઓ દ્વારા વઘઈ ખાતે સ્વચ્છતાકર્મીઓ સાથે સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. આ વેળાએ માન. રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાના મૂક સંદેશ સાથે હાથ ધરાયેલી સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ અપીલ કરી હતી.
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

આજરોજ આહવા તાલુકાના અધિકારીઓ સાથે તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જે અંતર્ગત આહવા તાલુકાના વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.

આજરોજ વઘઈ તાલુકાના અધિકારીઓ સાથે તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જે અંતર્ગત વઘઈ તાલુકાના વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.

આજરોજ વઘઈ તાલુકા ખાતે "આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત એક દિવસીય તાલુકા બ્લોક ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ સુબીર તાલુકા ખાતે "આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત એક દિવસીય ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ સુબીર તાલુકાના અધિકારીઓ સાથે તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જે અંતર્ગત સુબીર તાલુકાના વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.

આજરોજ આહવા તાલુકાની કોસંબિયા ગામની શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત કરી, રાશન જથ્થાની ગુણવત્તા ચકાસી, બાળકોને નિયમિત નિયત મેનુ મુજબ સ્વચ્છ ભોજન મળે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચન કર્યા.

આજરોજ આહવા તાલુકાની કોસંબિયા ગામની શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત કરી, રાશન જથ્થાની ગુણવત્તા ચકાસી, બાળકોને નિયમિત નિયત મેનુ મુજબ સ્વચ્છ ભોજન મળે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચન કર્યા.
Collector Dang (@collectordan) 's Twitter Profile Photo

આજરોજ કલેક્ટર કચેરી ખાતે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦' હેઠળ રજૂ થયેલ કેસ અંગેની કમિટીની બેઠક યોજી કેસોનો નિકાલ કરવામાં આવ્યો.

આજરોજ કલેક્ટર કચેરી ખાતે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦' હેઠળ રજૂ થયેલ કેસ અંગેની કમિટીની બેઠક યોજી કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

આજરોજ વઘઈ તાલુકાનાં પ્લોટ વિહોણા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવણી કરવા તેમજ ગામતળ વધારવા અંગે વઘઈ તાલુકા લેન્ડ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રેસીડેનશિયલ હોસ્ટેલ ઝરી, તાલુકા સુબીરની મુલાકાત લઈ, બાળકોને મળી, રાશન, રસોઈઘર, રહેવાના ઓરડા તપસ્યા. ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત જમવાનું, પાણી, સાફસફાઈ, રમતગમતનાં સાધનો, બાળકોને ઈતર વાંચન સારાં પુસ્તકો રાખવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા આચાર્યશ્રીને સૂચના આપી.

રેસીડેનશિયલ હોસ્ટેલ ઝરી, તાલુકા સુબીરની મુલાકાત લઈ, બાળકોને મળી, રાશન, રસોઈઘર, રહેવાના ઓરડા તપસ્યા. ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત જમવાનું, પાણી, સાફસફાઈ, રમતગમતનાં સાધનો, બાળકોને ઈતર વાંચન સારાં પુસ્તકો રાખવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા આચાર્યશ્રીને સૂચના આપી.
Collector Dang (@collectordan) 's Twitter Profile Photo

આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી સદરહું બેઠકમાં વિવિધ વિભાગોના કામગીરીની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.