હાસ્ય નો હાહાકાર 🇮🇳(@NimawatHiren) 's Twitter Profileg
હાસ્ય નો હાહાકાર 🇮🇳

@NimawatHiren

હસો , હસાવો અને હસી નાખો !!!

ID:1345963538913738752

calendar_today04-01-2021 05:21:53

67,3K Tweets

41,1K Followers

7,7K Following

Vikram Ahir(@kuvadvikram) 's Twitter Profile Photo

પંખો રીપેર કરવાના 300 રૂપિયા કહ્યા,
મને થોડા વધારે લાગ્યા ..
એટલે મેં જાતે જ ખોલીને ચેક કરી જોયો.
હવે રિપેરિંગ વાળો 950 રૂપિયા કહે છે.

😀😀😀😀

account_circle
KV Ambani(@AmbaniKishan11) 's Twitter Profile Photo

આજ સુધી ચૂંટણીલક્ષી એક પણ ટ્વીટ નહિ કરવાનો ઘમંડ છે ✌️😎

જો તમને પણ મારી જેમ ઘમંડ હોઈ તો QUOTE કરી ચેઈન બનાવો.

account_circle
Vikram Ahir(@kuvadvikram) 's Twitter Profile Photo

લુટાણો જ છુ...
ગણતરી નથી કરી...
તારો જ છુ એટલે...
પરવાહ નથી કરી...
😢😢😢

account_circle
Krunal(@Krunal580) 's Twitter Profile Photo

હાસ્ય નો હાહાકાર 🇮🇳 ખુલ્લા વાળ એમાં જુઓની રેલંછેલ..
ટકા થી બચવા નાખો લિબોળી નું તેલ!!

account_circle
Destiny Child(@swapnilparekh24) 's Twitter Profile Photo

હાસ્ય નો હાહાકાર 🇮🇳 તો તમારે સારું શેમ્પૂ ગિફ્ટ કરવાનુ છે.

આવું એ જૂ મૂકી ને સંકેત આપ્યો છે.

account_circle
Lalit Khambhayata(@lalitgajjer) 's Twitter Profile Photo

ઈશ્વરીય કણ છે એવુ સાબિત કરવા માટે ઈતિહાસનો સૌથી મોટો પ્રયોગ થયો. એ પછી પીટર હિગ્સ સાચા સાબિત થયા. બાકી અડધી સદી સુધી એમની વાત માત્ર કાગળ પર રહી હતી. નોબેલ પ્રાઈઝ મળ્યું પણ એ પહેલાનો સંઘર્ષ ઘણો લાંબો હતો.

ઈશ્વરીય કણ છે એવુ સાબિત કરવા માટે ઈતિહાસનો સૌથી મોટો પ્રયોગ થયો. એ પછી પીટર હિગ્સ સાચા સાબિત થયા. બાકી અડધી સદી સુધી એમની વાત માત્ર કાગળ પર રહી હતી. નોબેલ પ્રાઈઝ મળ્યું પણ એ પહેલાનો સંઘર્ષ ઘણો લાંબો હતો. #PeterHiggs #Higgsboson #godparticle #NobelPrize #justjanmate #LHC
account_circle
Sagar Patoliya(@kathiyawadiii) 's Twitter Profile Photo

રમત પુરીને મેદાન ખાલી..
વધ્યા હું ને મારી લાગણી..

account_circle
હાસ્ય નો હાહાકાર 🇮🇳(@NimawatHiren) 's Twitter Profile Photo

પ્રેમપત્રમાથી નિકળેલી જૂ જોઈ ને લાગ્યુ કે ,

લખવા સમયે તેના વાળ ખુલ્લા હતા !!

account_circle
Nitin Bhatt 🇮🇳(@NitinBhatt3004) 's Twitter Profile Photo

અવધિ ભાષામાં રચાયેલ સુંદરકાંડનો ગુજરાતી અનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
સુંદરકાંડના ગુજરાતી અનુવાદ ની તૃતિય વિડીયો Shabd Utsav ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે જેને ત્રણ દિવસમાં 275+ વ્યુઝ મળ્યા છે.
વિડીયો માણવા આ લિંક પર ક્લિક કરો.
youtu.be/26DRZCysR30?si…

અવધિ ભાષામાં રચાયેલ સુંદરકાંડનો ગુજરાતી અનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. સુંદરકાંડના ગુજરાતી અનુવાદ ની તૃતિય વિડીયો @utsav_shabd ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે જેને ત્રણ દિવસમાં 275+ વ્યુઝ મળ્યા છે. વિડીયો માણવા આ લિંક પર ક્લિક કરો. youtu.be/26DRZCysR30?si…
account_circle
Vikram Ahir(@kuvadvikram) 's Twitter Profile Photo

ટિવટર એક ચક્રવ્યૂહ છે અને આપણે બધા અભિમન્યુ...

ગરી તો ગ્યા છીએ પણ નીકળવામાં વિરગતી પ્રાપ્ત થઈ જશે..
🤪🤪🤪🤪

account_circle
Pratik Jani 'रखडु'(@rakhdu_jani) 's Twitter Profile Photo

હારસીબી વાળા'વ ને આંસુડાં લૂછવા રૂમાલ, ટિસ્યુ બિસ્યું આપજો..
અને ટાઢું પાણી પાયજો ભાઈસાબ..

account_circle
Dhaval Soni🇮🇳🚩(@DhavalS16030050) 's Twitter Profile Photo

હાસ્ય નો હાહાકાર 🇮🇳 ભાણિયા પત્ત્તર ઠોકે એ પહેલા મામા ખુદ સહારા ના રણમા ચાલ્યા ગયા 😂

account_circle
હાસ્ય નો હાહાકાર 🇮🇳(@NimawatHiren) 's Twitter Profile Photo

જેતપુરમા એક જ પરિવારના સાત સભ્યો ,

( સુરેન્દ્રનગરમા એક જ પરિવારના પાંચ સભ્યો
ગરમીથી કંટાળીને એમ્ના મામા ના ઘરે AC માં ચાલ્યા ગયા...! )

આવા જોક્સ થી કંટાળીને સહારાના રણમા ગરમીમાં ચાલ્યા ગયા...!!!

account_circle
Vineet 🇮🇳(@Vineet0513) 's Twitter Profile Photo

છાનેગે વન વન ખાક તેરી,
મિલ જાઓગે‌ આપ કહીં ના કહીં...

(બસ આવી જગ્યાએ ૫-૬ મહિના માટે ગુમ થઈ જવું છે)

છાનેગે વન વન ખાક તેરી, મિલ જાઓગે‌ આપ કહીં ના કહીં... (બસ આવી જગ્યાએ ૫-૬ મહિના માટે ગુમ થઈ જવું છે)
account_circle