My Surat(@MySuratMySMC) 's Twitter Profileg
My Surat

@MySuratMySMC

Official handle of Surat Municipal Corporation providing credible and relevant updates regarding Surat.

ID:941554182036905984

linkhttps://mysurat.in/ calendar_today15-12-2017 06:23:05

13,5K Tweets

51,7K Followers

213 Following

My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા રપ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ.

account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

મચ્છર જન્ય રોગ અટકાયત અને મલેરિયા નાબુદી માટે જન જાગૃતિ અભિયાન યોજવામાં આવેલ.

મચ્છર જન્ય રોગ અટકાયત અભિયાન કામગીરી થઇ.

તા.૨૩/૦૪/ર૦ર૪ ના રોજ આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્સ્પેક્શન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા કુલ−૧૨ સ્થળોએ ઘનિષ્ટ ચેકીંગ હાથ ધરી મેંગો મીલ્ક શેક નાં કુલ−૧૭ નમૂનાઓ લઇ પુથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુ.મ.પા.માં મોકલવામાં આવેલ છે.

આજ રોજ તા.૨૦/૦૪/ર૦ર૪ના રોજ ફૂડ ઇન્સ્પેકશન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો તથા લિમ્બાયત ઝોનના સેનીટરી સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમા કેરીનુ વેચાણ કરતી કુલ−૭૦ સંસ્થામા આક્સ્મિક ચેકિંગ કરવામા આવેલ છે જેમા કુલ-૫૬ સંશાઓને આરોગ્યલક્ષી નોટીસ આપવામા આવેલ છે.

લોકસભા સામાન્ય ચુંટણી-ર૦૨૪ સંદર્ભે મતવિભાગની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના મતદાનના દિને કામદારોને મતદાન કરવા જવા માટે સવેતન રજા આપવી.

તા.૧૮/૦૪/ર૦ર૪ ના રોજ આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્શપેકશન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા કુલ−૧૭ સ્થળોએ ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરી મરી-મસાલાનાં કુલ−૧૯ નમૂનાઓ લઇ પુથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુ.મ.પા.માં મોકલવામાં આવેલ છે, જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તા. ૧૮/૦૪/૨૦૨૪ નાં રોજ તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ હેઠળ કલમ – ૪, કલમ – ૬ (અ અને બ) અને કલમ – ૭ નાં ભંગ કરનાર ઈસમો સામે અસરકારક અને સખ્ત અમલીકરણ તથા તમાકુ વિરોધી લોક જાગ્રુતિ થાય તે માટે તમામ ઝોનમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.

આજ રોજ તા.18/04/2024 ના દિવસે સુરત મહાનગરપાલિકા મુગલીસરા ખાતે કર્મચારીઓ માટે ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ.

માહે માર્ચ - ૨૦૨૪ સ્મીમેર હોસ્પીટલ સુરતની કામગીરી અંગેનો અહેવાલ.

સબસ્ટાન્ડર્ડ ફૂડસ્ટફ અંગે કાર્યવાહી થઇ.

૧૩ થી ૧૬-૪-૨૦૨૪ દરમ્યાન સુરત શહેર વિસ્તારમાં આવેલ જથ્થાબંધ અનાજ-કઠોળનો વેપાર કરતી કુલ-૧૨૬ સંસ્થાઓની ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસણી કરી સંસ્થામાં સ્વચ્છતાનુ ધોરણ જળવાયેલુ રહે અને રોડન્ટ કંટ્રોલ અને પેસ્ટ કંટ્રોલની કામગીરી સમયાંતરે થઇ શકે તે અંગેની નોટીસ આપવામા આવેલ છે.

આજ રોજ તા.૦૯/૦૪/૨૦૨૪, મંગળવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે 'સુરત મહાનગરપાલિકા, મુગલીસરા' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદાન થાય તે માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ' ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની શહેરમાં ઉપલબ્ધ વિવિધ IEC માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.