profile-img
Deepak rajani

@deepakrajani123

senior journalist

calendar_today26-09-2016 06:51:22

9,9K Tweets

125,0K Followers

103 Following

Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

સ્ટાફ નર્સની 153 પોસ્ટનું ફાઈનલ પરિણામ જાહેર. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત. 29 હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા, 328 ઉમેદવારોનું જાહેર થયું હતું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ. અંતે બહાર પડ્યું પરિણામ

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

Deepak rajani MPHW ની ફાઈનલ આન્સર-કી માં 3 પ્રશ્નોમાં લોચા છે, ઉમેદવારો GPSSB માં જઈને વાંધા અરજી કરી આવ્યા છે, સચિવશ્રી એ કીધું છે કે જે હશે તે બોર્ડ જોઈ લેશે, તો શું Revised Final Answer Key આવશે??

જો કોઈ ન્યુઝ હોય તો જણાવજો.

account_circle