profile-img
સેનેટરી ઈન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ

@MphwFhw_Gujarat

ગુજરાત સરકારના આરોગ્યખાતામાંં Contract Base અને Outsourcing System કાયમી ધોરણે બંધ કરવામાં આવે તથા યુવક-યુવતીનું શોષણ બંંધ કરી કાયમી ઘોરણે સીધી ભરતી કરવામાં આવે

calendar_today23-04-2020 09:11:41

3,3K Tweets

2,7K Followers

435 Following

સેનેટરી ઈન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ(@MphwFhw_Gujarat) 's Twitter Profile Photo

કાલે વર્ગ-3ની ફાઈનલ આન્સર-કી GPSSB દ્વારા જાહેર કરવામાં આવી છે જે અનુસંધાને 2થી3 પ્રશ્નોમાં વિસંગતા રહેલી છે જે ને લઈને ઉમેદવારો દ્વારા બોર્ડમાં રજૂઆત પણ કરાઈ છે માટે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવા વિનંતી છે.
Panchayat, Rural Housing & Rural Dev. Department
VIPUL MITTRA
Brijesh Merja (Modi Ka Parivar)
CMO Gujarat

account_circle