मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profileg
मृगतृष्णा

@HMT78486487

નામ: હજી બનાવ્યું નથી.
કામ: કંઈ ઉકાળ્યું નથી.
રહેઠાણ: કોઈ ઠેકાણું નથી.

ID:1238777360016527361

calendar_today14-03-2020 10:42:25

16,8K Tweets

1,0K Followers

653 Following

मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

ચાલો આવી જાવ કાળઝાળ ગરમીમાં ઠંડા ઠંડા પીણાં આવી ગયા છે...

Cold coffee,
ફુદીના.... નું શરબત
લીંબુ નું શરબત,
વરિયાળી નું શરબત..

ચાલો આવી જાવ કાળઝાળ ગરમીમાં ઠંડા ઠંડા પીણાં આવી ગયા છે... Cold coffee, ફુદીના.... નું શરબત લીંબુ નું શરબત, વરિયાળી નું શરબત..
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

બાળકો હંમેશા એ કરે છે જે એ જોવે છે, સંસ્કાર ની શરૂઆત ઘરથી જ થાય..

ખૂબ જ સુંદર અને બાળક પર તો ખરો જ પણ parenting પર ગર્વ થાય એવો વિડિયો 🙏🙏👌👌✨✨

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

દુનિયામાં બે પ્રકારના માણસો છે:

એક 'નગ્ન ' જેની પાસે જ્ઞાનરૂપી કપડાં નથી, જેને જ્ઞાન આપી ને સુધારી શકાય..

બીજા 'ઉઘાડા' જેની પાસે જ્ઞાન છે પણ નિર્લજ્જ અને નફ્ફટ છે, જેનું કંઈ ના કરી શકો...

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

Day - 9

।। ॐ दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि। तन्नो राम: प्रचोदयात् ।।

।। ॐ जनकनन्दिन्यै विद्महे भूमिजायै धीमहि। तन्नो सीता प्रचोदयात् ।।🙏🙏🙏

Day - 9 ।। ॐ दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि। तन्नो राम: प्रचोदयात् ।। ।। ॐ जनकनन्दिन्यै विद्महे भूमिजायै धीमहि। तन्नो सीता प्रचोदयात् ।।🙏🙏🙏
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

દુઃખ એની સાથે શેર કરવું જેની રૂટિન લાઈફમાં તમારા દુઃખ થી ફેર ના પડવાનો હોય, કે તમારા પાછળ ઘસાવું ના પડે,
જે તમારા, એમની સાથેના વ્યવહાર પરથી તમારી વિશેનું તારણ કાઢતા હોય એમને ક્યારેય તમારું દુઃખ ના કહેવું

બાકી મજા લેવા વાળા મજા લેશે, ગોસીપ કરવાવાળા ગોસીપ કરશે બહુ નહિ વિચારવાનું

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

Day - 8

।। ॐ एक दृष्टाय विद्महे वक्रतुण्डाय धीमहि। तन्नो बुद्धिः प्रचोदयात् ।।🙏🙏🙏

Day - 8 ।। ॐ एक दृष्टाय विद्महे वक्रतुण्डाय धीमहि। तन्नो बुद्धिः प्रचोदयात् ।।🙏🙏🙏
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

हटा लिया हमने उनकी नजरों से खुद को,
अब परवाह किसे उनकी ढूंढती नज़रों की...

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

થોડીવાર જોરથી રડી લેવાનું,
મન ભરી ચીસો પાડી લેવાની,
કોઈ પાસે દિલ ખોલી લેવાનું,
પછી મુશ્કેલી સામે લડી લેવાનું..

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

એણે સફળ વ્યક્તિઓ પાસે પોતાની અસફળતા ની વ્યથા ઠાલવી દીધી,
બહાનાઓ ના નામે રહ્યસહ્યાં આત્મવિશ્વાસને પણ ઠોકર મારી દીધી..

account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

Day - 7

।। ॐ पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि। तन्नो रुद्र: प्रचोदयात् ।।🙏🙏🙏

Day - 7 ।। ॐ पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि। तन्नो रुद्र: प्रचोदयात् ।।🙏🙏🙏
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

મમ્મી બનાવે એવા પૌંઆ..

કોઈ ખોટું સુશોભન નહિ ફક્ત સરસ સ્વાદ જ..

મમ્મી બનાવે એવા પૌંઆ.. કોઈ ખોટું સુશોભન નહિ ફક્ત સરસ સ્વાદ જ..
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

Day - 6
।। ॐ वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि । तन्नो हयग्रीव: प्रचोदयात् ।।🙏🙏🙏

Day - 6 ।। ॐ वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि । तन्नो हयग्रीव: प्रचोदयात् ।।🙏🙏🙏
account_circle
मृगतृष्णा(@HMT78486487) 's Twitter Profile Photo

આવા વાહિયાત સમાચાર જ media સામે મોટો પડકાર છે
જે કુરિવાજો અહી દર્શાવ્યા છે એ પણ અંધશ્રદ્ધા જ છે, અંધશ્રદ્ધા સામે લડવું હોય અને બંધારણને આટલું જ મહત્વનું ગણતા હોય તો કોર્ટમાં લગ્ન કરાય
આવા ભવાડા સ્મશાન જેવા પવિત્ર સ્થળની ગરિમાને લાંછન લગાવે છે અને તમે 'પડકાર' કહી પત્રકારિતા પર.

account_circle