Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profileg
Gulabsinh Rajput

@GulabsinhRajput

Ex Mla Tharad | Former president @iycgujarat & @nsuigujarat | Tweets are personal views

ID:892818813674237963

linkhttps://en.m.wikipedia.org/wiki/Gulabsinh_Pirabhai_Rajput calendar_today02-08-2017 18:46:07

6,0K Tweets

31,4K Followers

935 Following

Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

तुम यहां जीने आए हो, हम यहां मर मिटने आए हैं,
तुम यहां इतिहास पढ़ने आए हो,हम यहां इतिहास लिखने आए हैं

ડીસા ખાતે ગુજરાત કોંગ્રેસના સન્માનીય પ્રદેશ પ્રમુખ શ્રી Shaktisinh Gohil MP અને શ્રી Dr. Indravijaysinh Gohil ની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું.

બનાસકાંઠા

तुम यहां जीने आए हो, हम यहां मर मिटने आए हैं, तुम यहां इतिहास पढ़ने आए हो,हम यहां इतिहास लिखने आए हैं ડીસા ખાતે ગુજરાત કોંગ્રેસના સન્માનીય પ્રદેશ પ્રમુખ શ્રી @shaktisinhgohil અને શ્રી @IG_Gohil_ ની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું. બનાસકાંઠા
account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

डिसा में हमारे स्नेह मिलन समारोह में पधारे सभी का स्वागत है ।

account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

આજરોજ દાંતા ખાતે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને દાંતા વિધાનસભા લોકસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષના કાર્યાલયનો શુભારંભ કર્યો.

આ કાર્યાલય થકી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીને વ્યાપક બનાવવામાં તથા બનાસ માં પ્રચંડ જીતના લક્ષ્યને સાકાર કરવામાં સહેલાઇ વર્તાશે.

આજરોજ દાંતા ખાતે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને દાંતા વિધાનસભા લોકસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષના કાર્યાલયનો શુભારંભ કર્યો. આ કાર્યાલય થકી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીને વ્યાપક બનાવવામાં તથા બનાસ માં પ્રચંડ જીતના લક્ષ્યને સાકાર કરવામાં સહેલાઇ વર્તાશે. #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

ઉત્તરે માં અંબાનો સાથ, દખ્ખણે માં નડેશ્વરીનો સાથ,
સર્વ સમાજની લાજ રાખશે મારો ઢીમાનો નાથ..!

શ્રી ધરણીધર ભગવાનની પુણ્યભૂમિ ઢીમા ખાતે ખાતે ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવતુલ્ય જનતા દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર કરી વિજયના આશીર્વાદ આપ્યા તે બદલ તેમનો અંતરભાવથી આભાર વ્યક્ત કરું છું.

બનાસના

ઉત્તરે માં અંબાનો સાથ, દખ્ખણે માં નડેશ્વરીનો સાથ, સર્વ સમાજની લાજ રાખશે મારો ઢીમાનો નાથ..! શ્રી ધરણીધર ભગવાનની પુણ્યભૂમિ ઢીમા ખાતે ખાતે ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવતુલ્ય જનતા દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર કરી વિજયના આશીર્વાદ આપ્યા તે બદલ તેમનો અંતરભાવથી આભાર વ્યક્ત કરું છું. બનાસના
account_circle
Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

કોઈપણ સમૂહની 'અસ્મિતા' એ તેનો પાયો હોય છે.પાયા પર રચાયેલા ભવ્ય વારસો અને સંસ્કારોની ઇમારતને રાજકીય અનિષ્ટના વિચારો ને પરાસ્ત કરવા
આવો સૌ સાથે મળીને રણટંકાર કરીએ ...

જય ભવાની

કોઈપણ સમૂહની 'અસ્મિતા' એ તેનો પાયો હોય છે.પાયા પર રચાયેલા ભવ્ય વારસો અને સંસ્કારોની ઇમારતને રાજકીય અનિષ્ટના વિચારો ને પરાસ્ત કરવા આવો સૌ સાથે મળીને રણટંકાર કરીએ ... જય ભવાની
account_circle
Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

'જીતશે બનાસકાંઠા
જીતશે બનાસની બેન ગેનીબેન“

વાવ વિધાનસભા મતવિસ્તારના ટડાવ ગામે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર Geniben Thakor ની આશીર્વાદ સભાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેકનો પ્રેમ,લાગણી,સ્નેહ અને આવકાર મળ્યો તેમજ દરેક સમાજના આગેવાનો,વડીલો, મહિલાઓ અને યુવાન મિત્રો મોટી

'જીતશે બનાસકાંઠા જીતશે બનાસની બેન ગેનીબેન“ વાવ વિધાનસભા મતવિસ્તારના ટડાવ ગામે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર @GenibenThakor ની આશીર્વાદ સભાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેકનો પ્રેમ,લાગણી,સ્નેહ અને આવકાર મળ્યો તેમજ દરેક સમાજના આગેવાનો,વડીલો, મહિલાઓ અને યુવાન મિત્રો મોટી
account_circle
Pravinsinh Barot(@raosaab8980) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠાનું સુંદર દૃશ્ય 👍 Geniben Thakor
Gulabsinh Rajput Devanshi Joshi

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠાનું સુંદર દૃશ્ય 👍 @GenibenThakor @GulabsinhRajput @devanshijoshi71
account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

નીચેની વિડીયોમાં દેશના પ્રધાન મંત્રીશ્રી દેશની સંસદમાં આવી ખોટી વાત કરે છે કે દેશને લુટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓને ખુબજ ગહેરો સબંધ રહ્યો હતો. આ પ્રકારની વાત એ યોગ્ય નથી. અંગ્રેજો તો ઇચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થઈ જાય પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીસાહેબએ સામે ચાલીને

account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

નાના મોટા સૌનો એક જ હુંકાર,
બનાસમાં સર્વ સમાજની સાંસદ બનાવીને પાર..!

વાવ વિધાનસભાના તીર્થગામ ખાતે આયોજિત લોકસભા ચૂંટણી અંતર્ગત જન આશીર્વાદ સભામાં પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહી દેવતુલ્ય જનતાના આશિર્વાદ મેળવ્યા.

આ પ્રસંગે વિસ્તારના યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી યોજીને સર્વ

નાના મોટા સૌનો એક જ હુંકાર, બનાસમાં સર્વ સમાજની સાંસદ બનાવીને પાર..! વાવ વિધાનસભાના તીર્થગામ ખાતે આયોજિત લોકસભા ચૂંટણી અંતર્ગત જન આશીર્વાદ સભામાં પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહી દેવતુલ્ય જનતાના આશિર્વાદ મેળવ્યા. આ પ્રસંગે વિસ્તારના યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી યોજીને સર્વ
account_circle
Mukesh Anjana(@MukeshAnjana16) 's Twitter Profile Photo

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર Geniben Thakor થ સમર્થનમાં ધાનેરા વિસ્તારના ગામડામાં ડોર ટૂ ડોર પ્રચાર...
Shaktisinh Gohil MP Dr. Indravijaysinh Gohil Gohil Gulabsinh Rajput Geniben Thakor Fan Club Indian Youth Congress Harpalsinh chudasama

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર @GenibenThakor થ સમર્થનમાં ધાનેરા વિસ્તારના ગામડામાં ડોર ટૂ ડોર પ્રચાર... @shaktisinhgohil @IG_Gohil_ Gohil Gulabsinh Rajput Geniben Thakor Fan Club Indian Youth Congress @HarpalSinhINC #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર Geniben Thakor નો વાવ મતવિસ્તારનો તા:28/04/2024 નો પ્રવાસ કાર્યકમ આપ સૌને મોટી સંખ્યામા ઉપસ્થીત રેહવા હાર્દીક આમત્રંણ…

બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર @GenibenThakor નો વાવ મતવિસ્તારનો તા:28/04/2024 નો પ્રવાસ કાર્યકમ આપ સૌને મોટી સંખ્યામા ઉપસ્થીત રેહવા હાર્દીક આમત્રંણ…
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

સમજવા બનાસની પીડાને તમે મતદાર બનીને આવજો,
બનાસની બેન માટે તમે વામન બની આવજો...!

બનાસનું હ્રદય, ડીસાની પવિત્ર ધરતી પર ભવ્યાતિભવ્ય રોડ શો દરમિયાન વ્હાલાં ડીસાવાસીઓની પ્રેરક ઉપસ્થિતિએ બનાસમાં પરિવર્તનના સંકલ્પ સાથે પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સમજવા બનાસની પીડાને તમે મતદાર બનીને આવજો, બનાસની બેન માટે તમે વામન બની આવજો...! બનાસનું હ્રદય, ડીસાની પવિત્ર ધરતી પર ભવ્યાતિભવ્ય રોડ શો દરમિયાન વ્હાલાં ડીસાવાસીઓની પ્રેરક ઉપસ્થિતિએ બનાસમાં પરિવર્તનના સંકલ્પ સાથે પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

બંધાય લાગણીયુંના માંડવા બનાસ તારે કાજ,
થયો સર્વ સમાજ એક તાંતણે બનાસ તારે કાજ...!

દાંતા તાલુકાના અંબાજી અને મચકોડા ખાતે ચૂંટણીસભામાં ઉપસ્થિત અઢારે આલમના નાગરિકોએ લોકસભા ચૂંટણીમાં હાથના નિશાન ઉપર મતદાન કરવા મજબૂત નિર્ધાર કર્યો.

અંબાજી વિસ્તારના નાગરીકોએ હમેશા કોંગ્રેસ પાર્ટીને

બંધાય લાગણીયુંના માંડવા બનાસ તારે કાજ, થયો સર્વ સમાજ એક તાંતણે બનાસ તારે કાજ...! દાંતા તાલુકાના અંબાજી અને મચકોડા ખાતે ચૂંટણીસભામાં ઉપસ્થિત અઢારે આલમના નાગરિકોએ લોકસભા ચૂંટણીમાં હાથના નિશાન ઉપર મતદાન કરવા મજબૂત નિર્ધાર કર્યો. અંબાજી વિસ્તારના નાગરીકોએ હમેશા કોંગ્રેસ પાર્ટીને
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

'દાંતા છે મક્કમ - ગેનીબેન સાથે અડીખમ'

દાંતા તાલુકાના સેબલપાણી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત ગ્રામજનોનું સમર્થન,ઉત્સાહ અને મીઠો આવકાર સૂચવે છે કે તેમના હૃદયમાં બનાસની બેન માટે અપાર વિશ્વાસ અને પૂર્ણ ભરોસો છે.

તા. ૦૭,મે ના રોજ આપ સૌ પંજાના નિશાન ( ક્રમ નં - ૧ ) પર જંગી બહુમતીથી

'દાંતા છે મક્કમ - ગેનીબેન સાથે અડીખમ' દાંતા તાલુકાના સેબલપાણી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત ગ્રામજનોનું સમર્થન,ઉત્સાહ અને મીઠો આવકાર સૂચવે છે કે તેમના હૃદયમાં બનાસની બેન માટે અપાર વિશ્વાસ અને પૂર્ણ ભરોસો છે. તા. ૦૭,મે ના રોજ આપ સૌ પંજાના નિશાન ( ક્રમ નં - ૧ ) પર જંગી બહુમતીથી
account_circle
Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

બનાસકાંઠાનાં લોકસભા સીટનાં ઉમેદવાર તરીકે ગેનીબેન આ વિસ્તારના પ્રશ્નોથી સંપૂર્ણપણે વાકેફ છે.
ક્યાં કામ કરવાનું છે અને કયું કામ કરવાનું છે એ બાબતો થી સામેવાળા ઉમેદવાર સંપૂર્ણ અજાણ છે.

અમારો સામેવાળા ઉમેદવાર તરફથી ચૂંટણી પૂરતા ધામાં નાખેલા છે એવા તમામને ખુલ્લો પડકાર છે.
આવો

account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

લાખો પડે મુસીબત, અમે ઝીલી જવાના,
હરીફોના વૃંદ વચ્ચે, જુદા તરી જવાના,
લાખો હસે હિમાલય, અમે સર કરી જવાના,
બનાસના લાખો હૃદયમાં, અમે ઘર કરી જવાના...!

દાંતા તાલુકાના રંગપુર ગામે રાત્રિસભા દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ અંતરભાવથી આશીર્વાદ આપી હાથના નિશાન પર પ્રચંડ મતદાન કરવાનો સંકલ્પ લીધો.

લાખો પડે મુસીબત, અમે ઝીલી જવાના, હરીફોના વૃંદ વચ્ચે, જુદા તરી જવાના, લાખો હસે હિમાલય, અમે સર કરી જવાના, બનાસના લાખો હૃદયમાં, અમે ઘર કરી જવાના...! દાંતા તાલુકાના રંગપુર ગામે રાત્રિસભા દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ અંતરભાવથી આશીર્વાદ આપી હાથના નિશાન પર પ્રચંડ મતદાન કરવાનો સંકલ્પ લીધો.
account_circle