Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profileg
Collector & DM Vadodara

@CollectorVad

Official Twitter Account Of Collector & District Magistrate, Vadodara.

ID:876711044583874560

linkhttps://vadodara.gujarat.gov.in/ calendar_today19-06-2017 07:59:36

7,0K Tweets

43,2K Followers

169 Following

Follow People
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Ready, set, vote!
🇮🇳 India gears up for world's largest election mobilisation of man & material.

Join in celebrating , where every vote counts! ✨

Check your poll date & polling station at: electoralsearch.eci.gov.in

account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Didn't bring your EPIC card to the polling booth? No problem!

As long as your name is on the voter list, just bring one of these documents to cast your vote.

Didn't bring your EPIC card to the polling booth? No problem! As long as your name is on the voter list, just bring one of these documents to cast your vote. #Elections2024 #ChunavKaParv #DeshKaGarv
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Embark on a journey through history with our 'Election Time Capsule' series! 🤝🌟

Discover fascinating facts and untold stories from past elections that shaped the course of democracy.

Embark on a journey through history with our 'Election Time Capsule' series! 🤝🌟 Discover fascinating facts and untold stories from past elections that shaped the course of democracy. #ChunavKaParv #DeshKaGarv #Turning18 #Elections2024
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

આજે જિલ્લાના 50 મોટા ઉદ્યોગગૃહ સાથે મહત્તમ મતદાન કરવા અંગે MOU કરવામાં આવ્યા તથા તમામ કામદારોને સવેતન રજા આપીને મતદાન કરાવવા, જાગૃત કરવા અપીલ કરવામાં આવી.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat

આજે જિલ્લાના 50 મોટા ઉદ્યોગગૃહ સાથે મહત્તમ મતદાન કરવા અંગે MOU કરવામાં આવ્યા તથા તમામ કામદારોને સવેતન રજા આપીને મતદાન કરાવવા, જાગૃત કરવા અપીલ કરવામાં આવી. @ECISVEEP @CEOGujarat #Vadodara #વડોદરા
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

જિલ્લામાં દિવ્યાંગ બાળકોએ અવસર લોકશાહીનો, મારા ભારતનો, સક્ષમ એપ, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat

#વડોદરા જિલ્લામાં દિવ્યાંગ બાળકોએ અવસર લોકશાહીનો, મારા ભારતનો, સક્ષમ એપ, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો. @ECISVEEP @CEOGujarat #LokasabhaElection2024 #Vadodara
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

ચૂંટણી-૨૦૨૪
મતદાર જાગૃતિ અભિયાન
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વાઘોડિયા રોડ ખાતે રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ ૧૦ જેટલી રમતોના ૨૦૦ રમતવીરોએ ભાગ લઈ રમતગમતના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat

#લોકસભા ચૂંટણી-૨૦૨૪ મતદાર જાગૃતિ અભિયાન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વાઘોડિયા રોડ ખાતે રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ ૧૦ જેટલી રમતોના ૨૦૦ રમતવીરોએ ભાગ લઈ રમતગમતના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો. @ECISVEEP @CEOGujarat #વડોદરા #Vadodara
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
શહેર-જિલ્લામાં આજે ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat




લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ શહેર-જિલ્લામાં આજે ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો. @ECISVEEP @CEOGujarat #Vadodara #વડોદરા #LokSabaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા શુભ આશયથી આ વીડિયોમાં વડોદરાના વિવિધ ઐતિહાસિક સ્થળોના બર્ડ વ્યૂના શોટ્સ સાથે ફિલ્માંકન કરવામાં આવ્યું છે.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
@collectorvadodara
DDO Vadodara
District Election Officer Vadodara

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા શુભ આશયથી આ વીડિયોમાં વડોદરાના વિવિધ ઐતિહાસિક સ્થળોના બર્ડ વ્યૂના શોટ્સ સાથે ફિલ્માંકન કરવામાં આવ્યું છે. @ECISVEEP @CEOGujarat @collectorvadodara @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

શહેરના પીવીઆર સિનેમા હોલ, રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહીને ‘અમે ભારતના મતદાર..’ શીર્ષક હેઠળ એક વીડિયો લોન્ચ કર્યો છે. Election Commission of India
Chief Electoral Officer, Gujarat
@collectorvadodara
DDO Vadodara
District Election Officer Vadodara

શહેરના પીવીઆર સિનેમા હોલ, રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહીને ‘અમે ભારતના મતદાર..’ શીર્ષક હેઠળ એક વીડિયો લોન્ચ કર્યો છે. @ECISVEEP @CEOGujarat @collectorvadodara @ddo_vadodara @DEOVADODARA
account_circle