Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profileg
Collector Mehsana

@CollectorMeh

ID:3766831272

linkhttp://mehsana.gujarat.gov.in calendar_today03-10-2015 05:52:14

2,0K تغريدات

18,1K متابعون

94 التالية

Follow People
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદાન માટે મનોબળ કાફી છે.

ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું.
.
.

મતદાન માટે મનોબળ કાફી છે. ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું. . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

અંતર્ગત 04-મહેસાણા સંસદીય મતવિસ્તારમાં 13.00 PM સુધીમાં અંદાજિત 37.79% મતદાન થયું.
'મત આપશે મહેસાણા'

Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI

Election Commission of India

#LokSabhaElection2024 અંતર્ગત 04-મહેસાણા સંસદીય મતવિસ્તારમાં 13.00 PM સુધીમાં અંદાજિત 37.79% મતદાન થયું. 'મત આપશે મહેસાણા' #NoVoterTobeleftBehind #IVote4Sure #GeneralElections2024 #MeraVoteDeshkeliy @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યું

election2024 LokSabhaElections2024

account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo


લોકશાહીના અવસરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, મહેસાણાએ મતદાન કરી, જીલ્લાના મતદારોને મતદાન કરવા અપીલ કરી.

'Nothing Like Voting, I Vote for Sure'

'મત આપશે મહેસાણા'


Chief Electoral Officer, Gujarat Spokesperson ECI
Election Commission of India

account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

અંતર્ગત 04-મહેસાણા સંસદીય મતવિસ્તારમાં 11.00 AM સુધીમાં અંદાજિત 24.82% મતદાન થયું.

'મત આપશે મહેસાણા'



Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

#LokSabhaElection2024 અંતર્ગત 04-મહેસાણા સંસદીય મતવિસ્તારમાં 11.00 AM સુધીમાં અંદાજિત 24.82% મતદાન થયું. 'મત આપશે મહેસાણા' #NoVoterTobeleftBehind #IVote4Sure #GeneralElections2024 #MeraVoteDeshkeliy @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

आज 7 मई, मतदान का दिन...

सिनियर सिटीजन्स का जबरदस्त उत्साह...

उम्र के इस पड़ाव में भी हम नहीं भूले है हमारा फर्ज


Election Commission of India
Spokesperson ECI
DD News Gujarati
PIB in Gujarat 🇮🇳

आज 7 मई, मतदान का दिन... सिनियर सिटीजन्स का जबरदस्त उत्साह... उम्र के इस पड़ाव में भी हम नहीं भूले है हमारा फर्ज #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @SpokespersonECI @DDNewsGujarati @PIBAhmedabad
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લાના 'સખી મતદાન મથક' પર મહિલા મતદારોનો અનેરો ઉત્સાહ.
લોકશાહીના મહાપર્વમાં મહિલાઓ મતાધિકારનો ઉપયોગ કરી પ્રચંડ મતદાન થકી આપશે પોતાનું યોગદાન...
'મત આપશે મહેસાણા'


Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

#LokSabhaElection2024 મહેસાણા જિલ્લાના 'સખી મતદાન મથક' પર મહિલા મતદારોનો અનેરો ઉત્સાહ. લોકશાહીના મહાપર્વમાં મહિલાઓ મતાધિકારનો ઉપયોગ કરી પ્રચંડ મતદાન થકી આપશે પોતાનું યોગદાન... 'મત આપશે મહેસાણા' #InclusiveElection #NoVoterTobeleftBehind @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo



मतदान करने जायेंगे, देश के लिए 🇮🇳✨

गुजरात में उत्सव जैसा माहौल। मतदाता उत्साह के साथ मतदान केंद्रों पर वोट डाल रहे हैं।

📷 Chief Electoral Officer, Gujarat

#Phase3 #GeneralElections2024 मतदान करने जायेंगे, देश के लिए 🇮🇳✨#YouAreTheOne गुजरात में उत्सव जैसा माहौल। #PwD मतदाता उत्साह के साथ मतदान केंद्रों पर वोट डाल रहे हैं। #Gujarat #InkWaliSelfie 📷 @CEOGujarat #ChunavKaParv #DeshKaGarv #Elections2024 #LokSabhaElections2024
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

ના મહાપર્વમાં દેશના જાગૃત મતદાર તરીકે મતદાન મથકો પર 'દિવ્યાંગજન મતદારો' માં સવારે વહેલા મતદાન માટે અનેરો ઉત્સાહ.

આજે સાંજે 6.00 સુધી અચૂક મતદાન કરીએ.

'મત આપશે મહેસાણા'


Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

#LokSabhaElection2024 ના મહાપર્વમાં દેશના જાગૃત મતદાર તરીકે મતદાન મથકો પર 'દિવ્યાંગજન મતદારો' માં સવારે વહેલા મતદાન માટે અનેરો ઉત્સાહ. આજે સાંજે 6.00 સુધી અચૂક મતદાન કરીએ. 'મત આપશે મહેસાણા' #NoVoterTobeleftBehind #IVote4Sure @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

અન્વયે 04-મહેસાણા સંસદીય મત વિભાગ ખાતે કાર્યરત ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ કક્ષ તથા મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કક્ષની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

#LokSabhaElection2024 અન્વયે 04-મહેસાણા સંસદીય મત વિભાગ ખાતે કાર્યરત ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ કક્ષ તથા મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કક્ષની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. #NoVoterTobeleftBehind #LokSabhaElection2024 @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo



લોકશાહીના પાવન પર્વમાં મારા મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની ફરજ નિભાવી.

'Nothing Like Voting, I Vote for Sure'

'મત આપશે મહેસાણા'

Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

#LokSabhaElection2024 લોકશાહીના પાવન પર્વમાં મારા મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની ફરજ નિભાવી. 'Nothing Like Voting, I Vote for Sure' 'મત આપશે મહેસાણા' #ECI #NoVoterTobeleftBehind #LokSabhaElection2024 #IVote4Sure @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

મતદાર નોંધણી રજીસ્ટરમાં મારી સહી કરી, મારા મતાધિકારની ફરજ નિભાવી.

મહેસાણા જિલ્લાના નાગરિકોને નમ્ર અપીલ છે કે ભૂલ્યા વિના મતદાન કરે.

'મત આપશે મહેસાણા'


Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

મતદાર નોંધણી રજીસ્ટરમાં મારી સહી કરી, મારા મતાધિકારની ફરજ નિભાવી. મહેસાણા જિલ્લાના નાગરિકોને નમ્ર અપીલ છે કે ભૂલ્યા વિના મતદાન કરે. 'મત આપશે મહેસાણા' #ECI #NoVoterTobeleftBehind #LokSabhaElection2024 #IVote4Sure @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વ માં દેશના જાગૃત મતદાર તરીકે મતદાન મથકે મતદારોને મદદરૂપ થતાં 'મતદાર સહાયતા બુથ' પરથી મારા મતદાન મથક અંગેની માહિતી મેળવી..
'મત આપશે મહેસાણા'

Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વ માં દેશના જાગૃત મતદાર તરીકે મતદાન મથકે મતદારોને મદદરૂપ થતાં 'મતદાર સહાયતા બુથ' પરથી મારા મતદાન મથક અંગેની માહિતી મેળવી.. 'મત આપશે મહેસાણા' #NoVoterTobeleftBehind #LokSabhaElection2024 #IVote4Sure @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના આ પાવન અવસર નિમિત્તે
'પહેલા મતદાન.. પછી ખાનપાન'
જાગૃત મતદાર તરીકે મારી મતદાનની ફરજ નિભાવવા સૌપ્રથમ વહેલી સવારે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા.



Chief Electoral Officer, Gujarat
Spokesperson ECI
Election Commission of India

આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના આ પાવન અવસર નિમિત્તે 'પહેલા મતદાન.. પછી ખાનપાન' જાગૃત મતદાર તરીકે મારી મતદાનની ફરજ નિભાવવા સૌપ્રથમ વહેલી સવારે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા. #ECI #NoVoterTobeleftBehind #LokSabhaElection2024 #IVote4Sure @CEOGujarat @SpokespersonECI @ECISVEEP
account_circle